અમદાવાદ, 4 ઓગસ્ટઃ વેચવાલીના વહેણમાં ભારતીય શેરબજારોએ મેળવેલો છેલ્લા એક માસનો સુધારો બે દિવસમાં તણાઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. નિફ્ટી-50 તેની એક માસની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તેની 20 દિવસીય એવરેજથી નીચે રહેલો નિફ્ટી મહત્વના ટેકાના લેવલ્સથી નીચે રમી રહ્યો છે. અવરલી ચાર્ટ ઉપર મહત્વના ટેકાના લેવલ ઉપર અને આરએસઆઇ રિવર્સલ પેટર્ન જોતાં બંધ આપ્યું હોવાથી માર્કેટમાં સુધારાની શક્યતા જણાય છે. નિફ્ટી 19600ની નજીકની સપાટી ક્રોસ કરે તે સુધારા માટેની પહેલી શરત રહેશે.

BANK NIFTY OUTLOOK:  SUPPORT 44182- 43851, RESISTANCE 44941- 45369

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)