Skip to content
November 6, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
Patel Engineering H1 FY27 Net Profit at ₹177 Crore, Up by 15.94% Y-o-Y 01
November 6, 2026November 6, 2026
02
Entertainment
IPO
IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
03
Business
Elections Politics Sentiment
માર્કેટ લેન્સઃ ઇવેન્ટ બેઝ્ડ તેજીને કામચલાઉ બ્રેકની શક્યતા, નિફ્ટી માટે 24000 રોક બોટમ
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 FY27 નેટ પ્રોફિટ 44% વધી રૂ. 20.63 કરોડ થયો
05
Entertainment
FLASH NEWS
Pre- Market Commentary: short-term support in Nifty is revised higher towards 23,600-23,800 levels
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Stock To Buy:  NTPC, NHPC, M&M, BEL સહિતના શેરો નીચા મથાળેથી ખરીદવા સલાહ આપી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
  • શેર બજાર

Stock To Buy:  NTPC, NHPC, M&M, BEL સહિતના શેરો નીચા મથાળેથી ખરીદવા સલાહ આપી રહ્યા છે બ્રોકરેજ હાઉસ

businessgujaratMarch 23, 2024March 23, 202401 mins

અમદાવાદ, 23 માર્ચઃ શેરબજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ હવે પાછી ખરીદી વધી રહી છે. કુશળ રોકાણકારો નીચા ભાવે શેરમાં ખરીદવાની તક ઝડપી રહ્યા છે, ત્યારે બ્રોકરેજ હાઉસ વર્તમાન લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખતાં અમુક શેરો પર નજર રાખવા અને નીચા મથાળેથી ખરીદી કરવા સલાહ આપી રહ્યા છે. જે મધ્યમથી લાંબા ગાળામા જંગી રિટર્ન આપી શકે છે.

નિષ્ણાતોના મતે ચૂંટણી પૂર્વે સર્વેના પરિણામોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની અપેક્ષિત જીત જોવા મળી છે. જેને અનુસરતાં નિષ્ણાતોએ BEL, NTPC, NHPC, M&M, Maruti Suzuki, ONGC, Hindustan Aeronautics Ltd or HAL, ICICI Bank, Axis Bank, State Bank of India (SBI), and Canara Bank સહિતના શેરો ધ્યાનમાં રાખવા સલાહ આપી છે.

મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ઓઈલ, પાવર અને રિન્યુએબલ એનર્જી, PSU, ઓટો અને બેંકિંગ શેરો તરફ ધ્યાન આપી શકે છે. Pace 360ના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને કો-ફાઉન્ડર અમિત ગોયલના મતે, માર્કેટ એનડીએની જીતની અપેક્ષા સાથે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચૂંટણી બાદ શેરોમાં તેજી જોવા મળવાની પૂરતી સંભાવના છે. સ્થિર સરકારનો લાભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરને મળશે.

એસએમસી ગ્લોબલ સિક્યુરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ સૌરભ જૈને પીએસયુ, બેન્કિંગ અને ઓટો સેગમેન્ટ પર ફોકસ રાખતાં જણાવ્યું હતું કે, જો લોકસભા ચૂંટણીના પરિણામ ધાર્યા અનુસાર આવ્યા તો સરકારની નીતિઓ જારી રહેશે. પરિણામે ઓટો, ઓઈલ, પાવર અને બેન્કિંગ શેરોમાં આકર્ષક તેજી જોવા મળી શકે છે. આ સેક્ટરના શેરોની લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે ખરીદી કરી શકાય.

અમિત ગોયલે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ., એનટીપીસી, એનએચપીસી શેરોની નીચા મથાળેથી ખરીદી કરવા સલાહ આપી છે.

Basav કેપિટલના ફાઉન્ડર સંદીપ પાન્ડેએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ફુગાવાને નિયંત્રણમાં રાખવા સફળ રહી છે. તેમજ ઊંચા વ્યાજ દરના શાસનને પગલે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) યુએસ ફેડની બેઠક પછી વ્યાજ દરમાં ઘટાડા માટે સમયરેખા જાહેર કરી શકે છે. તે કિસ્સામાં, બેન્કો પાસે ધિરાણ વ્યવસાય માટે વધુ નાણાં હોવાની અપેક્ષા છે, અને લોકસભાની ચૂંટણી પછી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાયદો થવાની અપેક્ષા છે. તે કિસ્સામાં, મજબૂત CASA ધરાવતી ભારતીય બેન્કો મજબૂત ત્રિમાસિક આંકડાઓ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. તેથી, કોઈ પીએસયુ બેન્ક સેગમેન્ટમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેન્ક ખરીદી શકે છે જ્યારે તેઓ ખાનગીમાં SBI અને એક્સિસ બેન્કના શેર ખરીદવા પર ધ્યાન આપી શકે છે. ONGC અને HALના શેર ખરીદવા તરફ ધ્યાન આપી શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)ના શેરોમાં પણ ખરીદી વધારી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BEL Stock tips BJP win survey BSE India Loksabha Election NSE NTPC share target Stock market investment tips stock to watch stocks to buy

Post navigation

Previous: Stock To Buy: Paytmનો શેર 30 ટકા સુધી વધવાની સંભાવના દર્શાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ, જાણો કેમ?
Next: MARKET LENS: મિનિ વેકેશન પછી નવી સપ્તાહની શરૂઆત પોઝિટિવ રહેવા આશાવાદ, નિફ્ટી માટે સપોર્ટ 21940, રેઝિસ્ટન્સ 22124

Related News

Patel Engineering H1 FY27 Net Profit at ₹177 Crore, Up by 15.94% Y-o-Y

BUSINESSGUJARAT.INNovember 6, 2026November 6, 2026 0

IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?

BUSINESSGUJARAT.INNovember 6, 2026November 6, 2026 0

Share Market

  • Patel Engineering H1 FY27 Net Profit at ₹177 Crore, Up by 15.94% Y-o-Y
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 6, 2026
  • IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 6, 2026
  • માર્કેટ લેન્સઃ ઇવેન્ટ બેઝ્ડ તેજીને કામચલાઉ બ્રેકની શક્યતા, નિફ્ટી માટે 24000 રોક બોટમ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 6, 2026
  • હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 FY27 નેટ પ્રોફિટ 44% વધી રૂ. 20.63 કરોડ થયો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 6, 2026

IPO

  • IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • સેબી દ્વારા પ્રસ્તાવિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે LTCG ટેક્સ રાહત
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 1 માત્ર SME IPO ખુલશે, 13 IPOનો લિસ્ટિંગ લિટમસ ટેસ્ટ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
    In Entertainment, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: short-term support in Nifty is revised higher towards 23,600-23,800 levels
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Gold’s Rally Takes a Pause, But the Long-Term Story Remains Strong
    In Entertainment, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Gold’s speculative froth purged, Dhanteras a classic entry point for long-term investors
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટીમાં 300 પોઇન્ટ આસપાસનો ઉછાળો, નિફ્ટી ગેપ અપ ખૂલવાની સંભાવના
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Patel Engineering H1 FY27 Net Profit at ₹177 Crore, Up by 15.94% Y-o-Y
  • IRDAIની ચાર-સ્તરીય મોટર વીમા પોલિસી: જાણો… 15 ડિસેમ્બરથી શું બદલાશે?
  • માર્કેટ લેન્સઃ ઇવેન્ટ બેઝ્ડ તેજીને કામચલાઉ બ્રેકની શક્યતા, નિફ્ટી માટે 24000 રોક બોટમ
  • હેસ્ટર બાયોસાયન્સિસનો Q2 FY27 નેટ પ્રોફિટ 44% વધી રૂ. 20.63 કરોડ થયો
  • Pre- Market Commentary: short-term support in Nifty is revised higher towards 23,600-23,800 levels
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US