Stock Watch: JSW Energyનો શેર 3% ઉછાળા સાથે 52 વીકની ટોચે, જાણો કારણ

અમદાવાદ, 3 એપ્રિલઃ શેરબજારમાં આજે જેએસડબ્લ્યૂ એનર્જીનો શેર 2.95 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે (52 Week High) પહોંચ્યો છે. બીએસઈ ખાતે રૂ. 546.65ના સ્તરે ખૂલ્યા બાદ 2.95 ટકા વધી 557.95ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નીચામં 542.80 થયો હતો. 12.37 વાગ્યે 1.56 ટકા ઉછાળા સાથે 550.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેએસડબ્લ્યૂ એનર્જીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ…

Read More

Stock Watch: Adani Powerમાં આજે ફરી અપર સર્કિટ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા

અમદાવાદ, 2 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ આજે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. આજે 149 શેર્સ વર્ષની ટોચે અને 15 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 431 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 133 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ સાથે 2600 શેરો સુધારા તરફી અને…

Read More

Brokerage View: કેનેરા બેન્ક, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાના શેર પર BOFAનો બુલિશ ટ્રેન્ડ

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્રોકરેજ હાઉસ BoFA સિક્યુરિટીઝના મતે FY25માં સરકારી બેન્કો માટેના અંદાજો હજી કન્ઝર્વેટિવ છે, જેમાં શેર દીઠ કમાણીમાં 10 થી 20 ટકા અપગ્રેડનો અવકાશ જુએ છે. 1 એપ્રિલના રોજ PSU બેન્કના શેરોમાં તેજી આવી હતી, જેના કારણે નિફ્ટી PSU ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પોઝિટીવ ઉછાળા પાછળનું…

Read More

અદાણી પોર્ટ્સ ગોપાલપુર પોર્ટનો 95 ટકા હિસ્સો ખરીદશે, શેર 2 ટકા વધ્યો

અમદાવાદ, 26 માર્ચઃ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટરે 26 માર્ચે જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ઓડિશાના ગોપાલપુર પોર્ટમાં રૂ. 1,349 કરોડના ઈક્વિટી મૂલ્યમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરશે. રિયલ એસ્ટેટ ગ્રુપ શાપૂરજી પાલોનજી ગ્રુપ (SP ગ્રુપ) પાસેથી 56 ટકા અને ઓરિસ્સા સ્ટીવેડોર્સનો 39 ટકા હિસ્સો ખરીદશે. અદાણી પોર્ટ્સનો શેર આજે…

Read More

Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More