સ્ક્રિપ્સ 52 વીક હાઈ Hidustan Aeronautics 2499 Astra Microwave Products 578.75 Bharat Electronics 150.25 NIBE Ltd 731.35 Bharat Forge 1156.80 RamKrishna Forging 814.95 અમદાવાદ, 2 નવેમ્બરઃ શેરબજારમાં ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે શુક્રવારે ડિફેન્સ સેક્ટરના છ શેરો 5 ટકા સુધી ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યા હતા.Continue Reading