માર્કેટ મોનિટરઃ નિફ્ટી માટે સપોર્ટ 24521- 24432, રેઝિસ્ટન્સ 24688- 24747
સ્ટોક્સ ટૂ વોચઃ | SYNGNE, ITI, PROTEAN, RAYMOND, SONACOM, GREAVESCOT, TATAMOTORS, EIEL, NTPC GREEN, RELIANCE |
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ નિફ્ટી એ 200 પોઇન્ટની રેન્જમાં રહેવા સાથે છેલ્લા કેટલાંક દિવસોથી રેન્જબાઉન્ડ સ્થિતિ દર્શાવી છે. ટેકનિકલી નિફ્ટી 24500- 24700ની રેન્જ પૈકી કોઇપણ એક બાજુએ જઇ શકે તેવી સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહિં જે બાજુનું બ્રેકઆઉટ આવે તેનાથી 300 પોઇન્ટની રેન્જમાં ચાલ જોવા મળી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચેની રેન્જમાં છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે.
નિફ્ટી | સપોર્ટ 24521- 24432, રેઝિસ્ટન્સ 24688- 24747 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 53379- 53180, રેઝિસ્ટન્સ 53700- 53823 |
F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: મેટ્રોપોલિસ હેલ્થકેર, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, મણપ્પુરમ ફાઇનાન્સ, PVR INOX, RBL બેન્ક
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)