સેબીએ હજુ સુધી MTF એક્સપોઝર મર્યાદાને સ્ટોક ફ્રી ફ્લોટ સાથે જોડવાનો નિર્ણય લીધો નથી
મુંબઇ, 18 નવેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) એક્સપોઝર મર્યાદાને વ્યક્તિગત સ્ટોકના ફ્રી ફ્લોટ સાથે જોડવાનો કોઈ નિર્ણય લીધો નથી, તેમ ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું. તેઓ NSE ખાતે એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, સેબીની સેકન્ડરી…
