અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે નેગેટિવ સ્ટાર્ટ સાથે માઇનોર રિકવરી પણ જોવા મળી હતી. પરંતુ ટકી શકી નહોતી. છેલ્લે 58 પોઇન્ટના વધુ કરેક્શન સાથે 18658 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો.

ટેકનિકલી નિફ્ટી 18600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે સ્મોલ રિયલ બોડી હેમર પેટર્ન પછી તરત જ જોવા મળી છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સુધારા માટેની શક્યતા પણ એટલી જ છે. નિફ્ટી 18900 પોઇન્ટના લેવલને ક્રોસ કરે તો 19000ની સપાટી જોવા મળી શકે. પરંતુ જો 18595નું લેવલ તોડે અને ત્યારબાદ 18548 પણ તોડે તો કરેક્શન ઘેરું બની શકે છે.

NIFTY18643BANK NIFTY43139IN FOCUS
S-118595S-143041BLUESTAR
S-218548S-242943TVSMOTOR (B)
R-118672R-143271ALKEM (S)
R-218702R-243404OBEROIRLTY (S)

BANK NIFTY OUTLOOK: SUPORT 34041- 42943, RESISTANCE 43271- 43404

બેન્ક નિફ્ટી 42900- 43300 વચ્ચે ઓસ્સિલેટ થવાની શક્યતા વચ્ચે જે તરફનું બ્રેકઆઉટ આવશે તે તરફની ચાલ જોવા મળી શકે. જોકે, નીચામાં 42500 જળવાઇ રહે તે જરૂરી રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)