GCCI- રિપબ્લિક ઓફ કોરિયન પ્રતિનિધિમંડળ વચ્ચે ઇન્ટરેક્ટિવ મીટિંગ
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજયભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ, GCCI, અજયભાઈ પટેલે આર્થિક વૃદ્ધિ,ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા…
