BIG BLOC વાડા ખાતે AAC બ્લોક્સના વિસ્તરણના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું
સુરત, 9 ડિસેમ્બર: BIG BLOC કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, BIG BLOC બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ પ્રોજેક્ટના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું છે. કંપની વાડા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને હાલના વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરથી બમણી કરીને 5 લાખ ક્યુબિક મીટર પ્રતિ વર્ષ કરવાનો લક્ષ્યાંક ધરાવે…
