ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની 4 વર્ષમાં રૂ. 700 કરોડની આવકની અપેક્ષા
થાણેમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 પ્રોજેક્ટ માટે મંજૂરીઓ પ્રાપ્ત કરી મુંબઈ, 25 નવેમ્બર: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડને અપેક્ષા છે કે થાણેમાં માજીવાડામાં શિવ સાંઈ પેરેડાઈઝ ખાતેનો તેનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 કંપની માટે ગેમ ચેન્જર બની રહેશે. પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ 24મી ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના દિવસે થયું હતું અને કંપનીએ કુલ…
