અમદાવાદ, 25 નવેમ્બરઃ ગુરુવારે બંધ થયેલા ઇરેડાના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ મળવા સાથે આજે શુક્રવારે પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ટાટા ટેકનોલોજીસ, ફ્લેર, ફેડબેન્ક ફાઇ. અને ગાંધાર ઓઇલના આઇપીઓમાં રોકાણની આજે છેલ્લી તક છે.

MAIN BOARD IPO CALENDAR AT A GLANCE

Comp.OpenClosePrice(Rs)Size(Cr.)LotEx.
Flair WritingNov22Nov24288/30459349BSE,NSE
Fedbank Fina.Nov22Nov24133/1401092107BSE,NSE
Gandhar OilNov22Nov24160/16950188BSE,NSE
Tata Tech.Nov22Nov24475/500304330BSE,NSE

ગ્રે માર્કેટ પ્રિમિયમ એટ એ ગ્લાન્સ

TATA TECH.માં રૂ. વધી રૂ. 400 આસપાસગાંધાર ઓઇલમાં રૂ. 75 આસપાસ
ફેડબેન્ક ફાઇનાન્સિયલમાં રૂ. 3-4 વચ્ચેફ્લેર રાઇટિંગમાં રૂ. 82 આસપાસ
ઇરેડામાં રૂ. 12-13 આસપાસરોકિંગ સ્ટારમાં રૂ. 55 આસપાસ

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)