Mamaearthના મજબૂત પરિણામોના પગલે શેર 20% ઉછળ્યો, જાણો આગામી રણનીતિ
અમદાવાદ, 23 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બ્રાન્ડ મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમરના મજબૂત પરિણામોના પગલે આજે શેરમાં 20 ટકા અપર સર્કિટ વાગી છે. હોનાસા કન્ઝ્યુમરનો શેર બીએસઈ ખાતે 19.99 ટકા ઉછાળા સાથે 422.50ના સ્તરે પહોંચી સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. આ સાથે હોનાસાએ પોતાના નિરાશાજનક લિસ્ટિંગને આશાનું કિરણમાં તબદીલ કર્યુ છે. 324ની ઈશ્યૂ પ્રાઈસ સામે…
