businessgujarat

IPO-બાઉન્ડ GO DIGITને IRDAI તરફથી નોટિસ

અમદાવાદ, 15 નવેમ્બરઃ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ બેંગલુરુ સ્થિત IPO બાઉન્ડ જનરલ ઈન્સ્યોરર ગો ડિજીટને કારણ બતાવો નોટિસ અને બહુવિધ સલાહો જારી કરી છે, જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ફાઈલ કરવામાં આવેલા તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસના નવા પરિશિષ્ટ મુજબ છે. ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સની પેરેન્ટ કંપની ગો…

Read More

RBIએ બજાજ ફાઈનાન્સને ECOM અને ઈન્સ્ટા EMI કાર્ડ હેઠળ ધિરાણ બંધ કરવા જણાવ્યું

અમદાવાદ, 15 નવેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બજાજ ફાઈનાન્સને તેના બે ધિરાણ ઉત્પાદનો eCOM અને Insta EMI કાર્ડ હેઠળ તાત્કાલિક અસરથી લોનની મંજૂરી અને વિતરણ બંધ કરવા જણાવ્યું હતું. આ કાર્યવાહી ભારતીય રિઝર્વ બેંકની ડિજિટલ ધિરાણ માર્ગદર્શિકાની હાલની જોગવાઈઓનું પાલન ન કરવાને કારણે કરવામાં આવી છે, ખાસ કરીને આ બે ધિરાણ ઉત્પાદનો હેઠળ ઋણ…

Read More

Sesnsex 750 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 1.2 ટકાના ઉછાળા સાથે 19600 ક્રોસ થયો

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્યા પોઝિટિવ વિગત સેન્સેક્સ બીએસઇ કુલ 30 3884 સુધર્યા 27 2215 ઘટ્યા 3 1538 અમદાવાદ, 15 નવેમ્બરઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના બીજાં દિવસની શરૂઆત સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુ ઉછાળા સાથે જોવા મળી હતી. ખાસ કરીને નિફ્ટી-50 તા. 19 ઓક્ટોબર પછી ફરી એકવાર 19600ની સપાટીને ક્રોસ કરવામાં સફળ રહ્યો છે….

Read More

Subrata Roy Death: સહારા ગ્રૂપની પોંઝી સ્કીમ્સ, છેતરપિંડીના આરોપો હેઠળ 25 હજાર કરોડનું ફંડ ફરી પાછું ફોકસમાં

અમદાવાદ, 15 નવેમ્બરઃ સહારા ગ્રૂપના હેડ સુબ્રત રોયના અવસાન પછી, માર્કેટ રેગ્યુલેટર સેબીના ખાતામાં પડેલી કુલ રૂ. 25,000 કરોડથી વધુની ન ફાળવાયેલી રકમ ફરી ધ્યાન પર આવી છે. લાંબી માંદગી બાદ 75 વર્ષની વયે મંગળવારે રાત્રે મુંબઈમાં રોયનું અવસાન થયું હતું. સહારા ગ્રૂપ પર છેતરપિંડી સહિત અનેક આરોપો સહારા ગ્રૂપ કંપનીઓએ અનેક નિયમનકારી અને કાનૂની…

Read More

Ask Automotiveનો IPO 8 ટકા પ્રીમિયમ પર લિસ્ટેડ, જાણો હવે આગળ શું કરવું?

અમદાવાદ, 15 નવેમ્બરઃ આસ્ક ઓટોમોટિવ લિમિટેડનો IPO આજે 8.12 ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થયો છે. Ask Automotiveનો IPO રૂ. 282ની ઈશ્યૂ પ્રાઈસ સામે BSE પર રૂ. 304.90 અને NSE પર રૂ. 303.30ના ભાવે લિસ્ટેડ થયો છે. જે સવારે 11.43 વાગ્યા સુધી 10.37 ટકા પ્રીમિયમ પર 311.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં આસ્ક ઓટોમોટિવના…

Read More

BROKERS CHOICE: યુનાઇટેડ સ્પિરિટ, મન્નાપુરમ, ઇન્ડિગો, હિન્દાલકો ખરીદો, LISTING OF ASK AUTOMOTIVE

અમદાવાદ, 15 નવેમ્બર Listing of ASK Automotive on 15th November Symbol: ASKAUTOLTD Series: Equity “B Group” BSE Code: 544022 ISIN: INE491J01022 Face Value: Rs 2/- Issued Price: Rs 282 MS on United Spirits: Maintain Overweight on Company, raise target price at Rs 1265/sh (Positive) MS on Manappuram: Maintain Overweight on Company, raise target price at…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટાટા ટેકનોલોજીસનો IPO 22 નવેમ્બરે ખૂલશે

MSCI Index: India Standard Indexમાં સમાવેયેલા 9 શેર્સ APL Apollo IndusInd Bank Macrotech Paytm Persistent Polycab Suzlon Tata Comm Tata Motors DVR   અમદાવાદ, 15 નવેમ્બરઃ ટાટા ટેકનોલોજીસનો આઇપીઓ તા. 22 નવેમ્બરે ખૂલી રહ્યો છે. ફેડરલ બેન્કની ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસને સેબી તરફથી આઇપીઓ યોજવા માટેની મંજૂરી મળી ગઇ હોવાનું કંપનીએ જણાવ્યું છે. આઇડીએફસીને પણ આઇડીએફસી…

Read More