Skip to content
October 15, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
ICICI LOMBARD Q2 PROFIT SOARS BY 27.5%, Interim Dividend of ₹7.00 01
October 15, 2026October 15, 2026
02
Business
Elections Politics Sentiment
Axis Capital has initiated coverage on ACME Solar with a ‘Buy’ rating and a price target of INR550
03
Entertainment
FLASH NEWS
Pre- Market Commentary: Nifty: 22776 will open further pullback towards 23000-23100 levels
04
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીયો લાંબા ગાળાના રોકાણમાં પ્રવેશ કરી શકે છે
05
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
HNI પેસિવ ફંડ્સને પસંદ કરે છે; MFમાં HNI ફોલિયોની સંખ્યામાં એક વર્ષમાં 20% વૃદ્ધિ
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • ONGC બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવા રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો
  • શેર બજાર

ONGC બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવા રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો

businessgujaratNovember 15, 2023November 15, 202301 mins

અમદાવાદ, 15 નવેમ્બરઃ ભારતની ટોચની ઓઈલ અને ગેસ ઉત્પાદક ONGC એનર્જી ટ્રાન્ઝિશનની તૈયારી કરતાં ક્રૂડ ઓઇલને સીધા ઉચ્ચ મૂલ્યના કેમિકલ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા માટે બે પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપવામાં આશરે રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, એમ કંપનીના ટોચના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.

આ જાહેરાત સાથે ઓએનજીસીનો શેર આજે 203.05ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. જે બીએસઈ ખાતે 2.05 ટકા સુધારા સાથે 199.45ના સ્તરે બંધ રહ્યો હતો.

ક્રૂડ ઓઇલ, જે ઓએનજીસી જેવી કંપનીઓ દરિયાની નીચે અને ભૂગર્ભ જળાશયોમાંથી બહાર કાઢે છે, તે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. તે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણનું ઉત્પાદન કરવા ઓઇલ રિફાઇનરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. વિશ્વ ફોસિલ ઓઈલના ટ્રાન્જિશનને દૂર કરવા માંગે છે, વિશ્વભરની કંપનીઓ ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરવા માટે નવા માર્ગો શોધી રહી છે. પેટ્રોકેમિકલ્સ એ ક્રૂડ ઓઈલમાંથી મેળવેલા રાસાયણિક ઉત્પાદનો છે અને તેનો ઉપયોગ ડિટર્જન્ટ, ફાઈબર (પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે), પોલિથીન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કંપનીની બીજા-ક્વાર્ટરની કમાણી અંગેના રોકાણકારોના કોલ પર, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ડિરેક્ટર (ફાઇનાન્સ) પોમિલા જસપાલે જણાવ્યું હતું કે કંપની અલગ ઓઇલ-ટુ-કેમિકલ (O2C) પ્રોજેક્ટ્સ બનાવવાનું વિચારી રહી છે.

ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જોઈન્ટ વેન્ચર્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના ચીફ ડી અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે 2028 અથવા 2030 સુધીમાં બે અલગ-અલગ રાજ્યોમાં બે પ્રોજેક્ટમાં રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ.” અમારી યોજના 2030 સુધીમાં પેટ્રોકેમિકલ ક્ષમતા વધારીને 8.5-9 મિલિયન ટન કરવાની છે.” એક પ્રોજેક્ટ ONGC દ્વારા પોતાની રીતે અને બીજો સંયુક્ત સાહસમાં સ્થાપવામાં આવે તેવી શક્યતા છે.

બાંધકામ, ઓટોમોટિવ અને ઈલેક્ટ્રોનિક્સ સહિતના મોટા ઉદ્યોગોમાં તેમના વ્યાપક ઉપયોગને કારણે પ્લાસ્ટિક, ખાતર અને ફાર્માસ્યુટિકલ્સ માટેના બિલ્ડીંગ બ્લોક પેટ્રોકેમિકલ્સની માંગ મજબૂત રહેવાનો અંદાજ છે.

ONGC બોર્ડે OPALમાં તેનો હિસ્સો વર્તમાન 49.35 ટકાથી વધારીને 96 ટકા કરવા રૂ. 18,355 કરોડની મૂડી નાખવાની મંજૂરી આપી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ પાસે હાલમાં 49.21 ટકા છે અને બાકીનો 1.43 ટકા ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ કોર્પોરેશન (GSPC) પાસે છે. માત્ર ONGC જ ઇક્વિટી ઇન્ફ્યુઝન કરી રહી છે, જે GAILને સંયુક્ત સાહસમાંથી બહાર કાઢશે.

Tagged: corporate news CRUDE OIL Oil And gas manufacturer ongc ONGC news ONGC Petrochemicals ONGC Share price

Post navigation

Previous: IPO-બાઉન્ડ GO DIGITને IRDAI તરફથી નોટિસ
Next: Stocks in News: સુઝલોન, આસ્ક ઓટોમોટિવ, ટાટા ટેકનોલોજિસ, One 97 Communications

Related News

ICICI LOMBARD Q2 PROFIT SOARS BY 27.5%, Interim Dividend of ₹7.00

BUSINESSGUJARAT.INOctober 15, 2026October 15, 2026 0

Axis Capital has initiated coverage on ACME Solar with a ‘Buy’ rating and a price target of INR550

BUSINESSGUJARAT.INOctober 15, 2026October 15, 2026 0

Share Market

  • ICICI LOMBARD Q2 PROFIT SOARS BY 27.5%, Interim Dividend of ₹7.00
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 15, 2026
  • Axis Capital has initiated coverage on ACME Solar with a ‘Buy’ rating and a price target of INR550
    In Business, Elections Politics Sentiment, Fashion, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 15, 2026
  • Pre- Market Commentary: Nifty: 22776 will open further pullback towards 23000-23100 levels
    In Entertainment, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 15, 2026
  • 2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીયો લાંબા ગાળાના રોકાણમાં પ્રવેશ કરી શકે છે
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 15, 2026

IPO

  • Jio Platforms: દેશના સૌથી મોટા IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 1,065-1,119 નક્કી કરાઇ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયાનો આકર્ષક IPO 15 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 665-700
    In Entertainment, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

Commodities

  • Axis Capital has initiated coverage on ACME Solar with a ‘Buy’ rating and a price target of INR550
    In Business, Elections Politics Sentiment, Fashion, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty: 22776 will open further pullback towards 23000-23100 levels
    In Entertainment, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY પોઝિટિવ, NIFTY માટે 2500 સપોર્ટ અને 22800 નિર્ણાયક રેઝિસ્ટન્સ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Jio Platforms: દેશના સૌથી મોટા IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 1,065-1,119 નક્કી કરાઇ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Gold & Silver outlook: Gold prices continue to consolidate, with COMEX Gold around $4164
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • ICICI LOMBARD Q2 PROFIT SOARS BY 27.5%, Interim Dividend of ₹7.00
  • Axis Capital has initiated coverage on ACME Solar with a ‘Buy’ rating and a price target of INR550
  • Pre- Market Commentary: Nifty: 22776 will open further pullback towards 23000-23100 levels
  • 2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીયો લાંબા ગાળાના રોકાણમાં પ્રવેશ કરી શકે છે
  • HNI પેસિવ ફંડ્સને પસંદ કરે છે; MFમાં HNI ફોલિયોની સંખ્યામાં એક વર્ષમાં 20% વૃદ્ધિ
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US