businessgujarat

રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો

અમદાવાદ, 14 ઓક્ટોબર: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે રજૂ કરાયેલી આ પહેલ બાર્કવિલે ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ પ્રાણીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રયાસથી અપાયેલો સંદેશો સ્પષ્ટ છેઃ “પૃથ્વી દરેક માટે છે.” આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક,…

Read More

મોટાભાગના લોકો ધીરજ સિવાય ઝડપથી પૈસા કમાવવા માંગે છે

મોટાભાગના લોકોમાંનાણાકીય સાક્ષરતાઓછી છે લોકો ધીરજ રાખ્યાસિવાય ઝડપથી પૈસાકમાવવા માંગે છે ઘરની કમાનારી વ્યક્તિ કુટુંબઅને જીવનસાથીને આર્થિકબાબતોથી અજાણ રાખે છે કમાણીની સામે ખર્ચ અનેમૂડીરોકાણ આયોજનનોઅભાવ જોવા મળે છે મોટાભાગના રોકાણકારોને ઝડપી નાણાં જોઈએ છે, તેઓ ક્રિપ્ટોકરન્સી, પોન્ઝી સ્કીમ્સ, ઓનલાઈન ગેમિંગ, F&O માં રોકાણ કરશે. તેઓ કોઈ હેતુ માટે રોકાણ કરતા નથી, તેઓ માત્ર વળતર માટે…

Read More

નિકોન ઈન્ડિયાનો મિરરલેસ કેમેરા નિકોન ZF લોન્ચ

ગાંધીનગર, 14 ઓક્ટોબર:  નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે નિકોન કોર્પોરેશનની 100% પેટાકંપની અને ઇમેજિંગ ટેક્નોલોજી લીડર છે, તેણે ગુજરાતમાં નિકોન ઝેડ એફ રજૂ કર્યો. જે વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીની કળાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ઇમેજિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે, નિકોન ઝેડ એફ ફૂલ-ફ્રેમ સેન્સર, એક્સ્પીડ 7 ઇમેજ-પ્રોસેસિંગ એન્જિન અને ટોચના સ્તરના વિશિષ્ટતાઓથી સજ્જ છે, જે…

Read More

પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ લિમિટેડ એ ભારતની મુખ્ય આઈટી-સક્ષમ સોલ્યુશન કંપનીઓમાંની એક છે (સ્ત્રોત: ક્રિસિલ રિપોર્ટ) જે રાષ્ટ્રીય સ્તરે જટિલ અને પોપ્યુલેશન સ્કેલ ગ્રીનફિલ્ડ ટેક્નોલોજી સોલ્યુશન્સનો ખ્યાલ, વિકાસ અને અમલીકરણની કામગીરી સાથે સંકળાયેલી છે. કંપની સરકાર સાથે સહયોગ કરે છે અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નવીન નાગરિક-કેન્દ્રિત ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ વિકસાવવાનો બહોળો અનુભવ…

Read More

કેડીલા ફાર્મા જૂથની IRM એનર્જીના IPOની પ્રાઇસબેન્ડ રૂ.480-505, ઓફર 18ઓક્ટોબરે ખૂલશે

અમદાવાદ, 13 ઑક્ટોબર: કેડીલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિમિટેડના IPO માટે પ્રાઇસબેન્ડ શેરદીઠ રૂ.480-505 નક્કી કરાઇ છે. સબસ્ક્રીપ્શન માટે IPO તા.18 ઓક્ટોબરે ખૂલશે અને તા.20 ઓક્ટોબરે બંધ થશે. IPOની એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે. રોકાણકારો લઘુત્તમ 29 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 29 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી…

Read More

Gold Rates: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સોના-ચાંદી બજારમાં તેજી, સોનું આ સપ્તાહે 3 ટકા વધ્યુ

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે વણસી રહેલી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લા સાત માસનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધ્યું છે. જ્યારે સ્પોટ ચાંદી પણ વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશ થઈ છે. આર્થિક કટોકટીમાં સોના-ચાંદીની…

Read More

આઈપીઓમાં રોકાણ શુકનવંતુ, લિસ્ટેડ પાંચમાંથી 4 IPOમાં એવરેજ 39 ટકા રિટર્ન

આઈપીઓ લિસ્ટિંગ ઈન ઓક્ટોબર આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ બંધ રિટર્ન Plaza Wires 54 84.24 56 % JSW Infrastructure 119 170.30 43.11% Valiant Laboratories 140 176.45 26.04% Manoj Vaibhav Gems 215 279 29.77% Updater Services 300 293.40 -2.2% અમદાવાદ, 13 ઓક્ટોબરઃ સ્થાનિક શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના પગલે રોકાણકારોની કમાણીમાં ઘટાડો થયો છે. જ્યારે બીજી બાજુ પ્રાઈમરી…

Read More

Q2 Results: HDFC લાઇફ ઇન્શ્યોરન્સનો ચોખ્ખો નફો 15% વધી રૂ. 376 કરોડ

અમદાવાદ, 13 ઓક્ટોબર: ખાનગી ક્ષેત્રની વીમા કંપની HDFC લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 376 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 15 ટકા વધુ છે. એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની નેટ પ્રીમિયમ આવક રૂ. 14,755 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 11,479 કરોડ કરતાં 28 ટકા વધુ છે….

Read More