Stock Market Live: Cochin Shipyardનો શેર 17 ટકા ઉછળ્યો, ડિફેન્સ શેરોમાં તેજી
આજે ડિફેન્સ શેરો એટ અ ગ્લાન્સ (ભાવ 11.10 વાગ્યા સુધીના) સ્ક્રિપ્સ છેલ્લો ભાવ ઉછાળો કોચીન શિપયાર્ડ 1118 17.05% પારસ ડિફેન્સ 798.25 4.16% મઝાગોન ડોક 2046.25 7.41% ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ 917.90 11.83% Apollo Micro Systems 58.05 8.40% Astra MicroWave 417.50 8.09% અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ સ્થાનિક શેરબજારોના સ્થિર માહોલ વચ્ચે આજે કોચિન શિપયાર્ડનો શેર 17 ટકાથી વધુ…
