અમદાવાદની ચાવડા ઇન્ફ્રાએ NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 22 જૂન: ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતાં ચાવડા ઇન્ફ્રા લિમિટેડે તેના પ્રસ્તાવિત IPO માટે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં બુક-બિલ્ડિંગ દ્વારા 66.56 લાખ ઇક્વિટી શેર્સ (ફેસ વેલ્યુ રૂ. 10) ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે….
