ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનું નિરાશાજનક લિસ્ટિંગ

અમદાવાદ, 26 નવેમ્બરઃ ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન લિમિટેડ (Crystal Crop Protection Ltd)નો IPO આજે, 26 નવેમ્બર 2026ના રોજ ₹272ના ઇશ્યૂ પ્રાઇસ સામે NSE પર ₹278 (2.21% પ્રીમિયમ) અને BSE પર ₹280 (2.94% પ્રીમિયમ) પર સાધારણ વધારા સાથે લિસ્ટ થયો છે.

શરૂઆતમાં શેર NSE પર ₹281.05 સુધી ગયો હતો, પરંતુ ત્યારબાદ નફાવસૂલીને કારણે તે ઘટીને ₹272ના ઇશ્યૂ પ્રાઇસની આસપાસ આવી ગયો હતો. IPO ખુલતા પહેલા ગ્રે માર્કેટ (GMP)માં અંદાજે 17% પ્રીમિયમની અપેક્ષા હતી, જેની સરખામણીમાં લિસ્ટિંગ ઘણું નબળું રહ્યું છે.

લિસ્ટિંગ તારીખ26 નવેમ્બર 2026
ઇશ્યૂ પ્રાઇસ (Issue Price)₹272 પ્રતિ શેર
NSE લિસ્ટિંગ પ્રાઇસ₹278 (+2.21% પ્રીમિયમ)
BSE લિસ્ટિંગ પ્રાઇસ₹280 (+2.94% પ્રીમિયમ)
લોટ સાઇઝ (Lot Size)55 શેર
લિસ્ટિંગ પર નફો (1 લોટ)₹330 (NSE) થી ₹440 (BSE)
કુલ IPO સાઇઝઅંદાજે ₹455.71 કરોડ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)