અદાણી એન્ટરપ્રાઇઝની આવક ૯૬% વધી રુ.૧,૩૮,૧૭૫, PAT ૨૧૮% વધીને રૂ. ૨,૪૭૩ કરોડ
અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. એ ૩૧ માર્ચ,૨૦૨૩ના પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર નાણાકીય વર્ષ-૨૩ના ૪થા ક્વાર્ટરમાં કુલ આવક ૨૬% વધીને રુ.૩૧,૭૧૬ કરોડ થવા સાથે EBIDTA ૧૫૭% વધીને રુ.૩,૯૫૭ કરોડ અને એટ્રિબ્યુટેબલ PAT ૧૩૭% વધીને રૂ. ૭૨૨ કરોડ નોંધાવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે,…
