businessgujarat

Result Calendar 04.05.2023, અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવરના રિઝલ્ટ્સ આજે થશે જાહેર

અમદાવાદ, 4 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવર સહિતની કંપનીઓના મહત્વના રિઝલ્ટ્સ આજે થશે જાહેર. તેની ઉપર રહેશે માર્કેટની સ્ટોક સ્પેસિફિક ચાલનો મુખ્ય આધાર. તેને ધ્યાનમાં રાખી બ્રોકર્સ અને ફંડ હાઉસ વ્યૂઝ સાથે અત્રે રજૂ કરીએ છીએ રિઝલ્ટ્સ કેલેન્ડર એટ એ ગ્લાન્સ… ADANIENT, APTUS, BLUESTARCO, BOMDYEING, CEATLTD, CHOICEIN, DABUR, FILATEX, FSL,…

Read More

Fund Houses Recommendations ટાઇટન, ચોલા ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 4 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા પરીણામો અને કંપની વિષયક સમાચારોના આધારે ટાઇટન, ચોલાફાઇનાન્સ તેમજ અન્ય સ્ક્રીપ્સમાં શોર્ટ, મિડિયમ તેમજ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહો અપાઇ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શનના આધારે તેને ફોલો કરી શકે છે. CLSA on Titan: Maintain Buy on company, target price at Rs 3210/sh…

Read More

ફીનોલેક્ષ ઇન્ડ, HUL, બર્જર પેઇન્ટ શોર્ટ- મિડિયમ ટર્મ માટે ખરીદો

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18049- 18009, રેઝિસ્ટન્સ 18123- 18157 અમદાવાદ, 4 મેઃ સળંગ સુધારાની ચાલ બાદ બુધવારે આવેલા કરેક્શનમાં નિફ્ટી 58 પોઇન્ટના ઘટાડા સાથે 18090 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ જોવા મળી હતી. ટેકનિકલી જોઇએ તો સળંગ છ દિવસના સુધારા પછી આવેલા ઘટાડામાં પણ નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી ટેકાની સપાટી…

Read More

MCX DAILY REPORT: ક્રૂડ તેલના વાયદામાં રૂ.207ની નરમાઈઃ સોના-ચાંદીમાં સુધારો

મુંબઈ, 3 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,58,024 સોદાઓમાં કુલ રૂ.26,071.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,621.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19426.74 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,665 સોદાઓમાં રૂ.3,382.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

NCDEX DAILY REPORT: હળદરમાં ઉપલી સર્કિટ, જીરા તથા ઇસબગુલનાં ભાવ ઘટ્યા

મુંબઇ, તા. ૦૩ મે ૨૦૨૩: હજાર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૨૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

Titanનો Q4 નફો 50% વધી ₹734 કરોડ, રૂ. 10 ડિવિડન્ડ

અમદાવાદ, 3 મેઃ ટાઇટન કંપનીએ બુધવારે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 50 ટકા વધીને ₹734 કરોડ નોંધાવ્યો છે. જે ગત વર્ષે ₹491 કરોડ હતો. કામગીરીમાંથી આવક 25 ટકા વધીને ₹8,753 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના ગાળામાં ₹6,977 કરોડ હતી. કંપનીના બોર્ડે દરેક ₹1ના ઇક્વિટી શેર દીઠ ₹10ના ડિવિડન્ડની…

Read More

ગોદરેજ પ્રોપર્ટીઝનો Q4 નફો રૂ. 412 કરોડ નોંધાયો

અમદાવાદ, 3 મેઃ ગોદરેજ પ્રોપર્ટીઝ લિ.એ માર્ચ-23ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 412 કરોડ સમગ્ર વર્ષ માટે રૂ. 571 કરોડ નોંધાવ્યો છે. કંપનીની બુકિંગ વેલ્યુ રૂ. 4,051 કરોડ હતી, વાર્ષિક ધોરણે અને ત્રિમાસિક ધોરણે 25% વધી અને નાણાંકીય વર્ષ 2023 માટે 56% વધીને રૂ. 12,232 કરોડ થઈ છે….

Read More

Adani Wilmar: Q4 નફો 94 કરોડ, આવકો 7% ઘટી

અમદાવાદ, 3 મેઃ ગૌતમ અદાણી ગ્રૂપની ગતવર્ષે લિસ્ટેડ થયેલી અદાણી વિલમરે 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 94 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 234.3 કરોડ હતો. આવકો 7 ટકા ઘટી 13873 કરોડ થઈ છે. જે Q4-22માં રૂ. 14917 કરોડ હતી. EBITDA પણ ગતવર્ષે રૂ. 426…

Read More