20 રાજ્યોમાં મ્યુચ્યુઅલ ફંડ AUMમાં ઘટાડો; દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી મોટો ઘટાડો
ઉત્તર પ્રદેશ અને હરિયાણા મુખ્ય વિકાસ બજારો તરીકે ઉભરી આવ્યા છે. અમદાવાદ, 20 ઓક્ટોબરઃ માર્ચ 2026 અને જૂન 2026ના ત્રિમાસિક ગાળા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ AUMમાં 1.34% અથવા રૂ. 1.13 લાખ કરોડનો ઘટાડો થયો છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સંચાલન હેઠળની સંપત્તિ (AUM)માં જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં રૂ. 1.13 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચમાં…
