ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર ‘દિગ્ગજ’ શ્રી પીયૂષભાઈ દેસાઈની ચિર વિદાય
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ છ દાયકાથી વધુ સમયથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન શ્રી પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બર 2026ના રોજ નિધન થયું છે. પીયૂષભાઈ ચાની અદભૂત પરખ, બહોળા અનુભવ અને સિદ્ધાંતો આધારિત વ્યવસાયિક દૃષ્ટિ માટે જાણીતા હતા. એક કુશળ ટી ટેસ્ટર અને ઉદ્યોગના અનુભવી…
