મંદીના માહોલ છતાં આગામી સપ્તાહે 5 IPOના પડઘમ
અમદાવાદ, 13 જાન્યુઆરીઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં મંદીના સૂસવાટા વાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં પાંચ આઇપીઓ આગામી સપ્તાહે સબસ્ક્રિપ્શન માટે ખુલતા જોવા મળશે. અને Laxmi Dental આગામી સપ્તાહે ૧૩ જાન્યુઆરીએ ખુલનાર પ્રથમ IPO લક્ષ્મી ડેન્ટલ હશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એકમાત્ર જાહેર ઇશ્યૂ છે. ડેન્ટલ પ્રોડક્ટ્સ નિર્માતા પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. ૬૯૮…
