રિલાયન્સ અને મેટા જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
મુંબઈ (ભારત), 11 જૂન 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે. મેટા માટે ભારતમાં આ પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટર કેપેસિટી છે અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક…
