અદાણી સોલારે 15,000 MWથી વધુ સોલાર મોડ્યુલ શિપમેન્ટ કરી ગ્રીન એનર્જીમાં ડંકો

અમદાવાદ, 4 નવેમ્બર:  અદાણી સોલારે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. વિશ્વભરમાં 15,000 મેગાવોટ (MW) થી વધુ સૌર મોડ્યુલ મોકલીને કંપનીએ સ્વચ્છ ઉર્જા બનાવવાની યાત્રામાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ-બ્રેક સિદ્ધિ માત્ર લાખો ઘરોને વીજ પુરવઠો પૂરી પાડવા સુધી જ નથી, પરંતુ ભારતને 2047 સુધીમાં ઊર્જા ક્ષેત્રે સ્વતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યની નજીક લઈ જાય…

Read More

GIFT Nifty sets an All-Time High Monthly Turnover of US $106.22 billion for the month of October 2025

GIFT Nifty, which stands as a new benchmark to the growth story of Indian equity market, recorded a new milestone and has added yet another feather in its cap in terms of achieving All-Time High Monthly Turnover of US $106.22 billion in the month of October 2025. This remarkable feat surpasses its previous record of…

Read More

ટાટા કેમિકલ્સ લિમિટેડની ક્વાર્ટરની આવક રૂ. 3,877 કરોડ નોંધાઈ હતી

અમદાવાદ, 3 નવેમ્બરઃ ટાટા કેમિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને અર્ધવાર્ષિકગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરની હાઇલાઇટ્સ: નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરની સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ: નાણાકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાની કોન્સોલિડેટેડ હાઇલાઇટ્સ: નાણાકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટેની સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ:  (Disclaimer: The information provided here…

Read More

 Meesho એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 20 ઓક્ટોબર: મીશો લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 4,250 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 17,56,96,602 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ…

Read More

Sify Infinit એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 20 ઓક્ટોબર: સિફી ઇન્ફિનિટ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.  કંપનીના IPOમાં રૂ. 2,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો કોટક ડેટા સેન્ટર ફંડ (રૂ. 643 કરોડ) અને કોટક સ્પેશિયલ સિચ્યુએશન ફંડ (રૂ. 557 કરોડ) દ્વારા…

Read More

એક્સિસ બેન્કે હિટાચી પેમેન્ટ સર્વિસિઝ સાથે જોડાણમાં એક્સપ્રેસ બેન્કિંગ

અમદાવાદ, 20 ઓક્ટોબર: એક્સિસ બેન્કે અગ્રણી એન્ડ-ટુ-એન્ડ પેમેન્ટ્સ અને કોમર્સ સોલ્યુશન્સ પ્રોવાઈડર હિટાચી પેમેન્ટ સર્વિસિઝ સાથે ભાગીદારી કરતાં ભારતનું પ્રથમ ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ એક્સપ્રેસ બેન્કિંગ રજૂ કર્યું. આ ઈનોવેશન કોમ્પેક્ટ ફોર્મેટમાં બેન્કિંગ સર્વિસિઝની સંપૂર્ણ રેન્જ રજૂ કરતાં ઓમની-ચેનલ સોલ્યુશન બ્રાન્ચ બેન્કિંગમાં ક્રાંતિ લાવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસની બેન્કિંગ ટેકનોલોજી અને ચુકવણી સોલ્યુશન્સમાં કુશળતાનો ઉપયોગ કરતાં ડિજિટલ…

Read More

AVMA ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ

અમદાવાદ, 20 ઓક્ટોબર:અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓમાં પણ ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસાવવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં શાળામાં દિવાળી પર્વ પૂર્વે દિવાળી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લઈ રહેલા બાળકોના વાલીઓએ પોતાના સ્ટોલ્સ ઉભા કરી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી હતી. આ…

Read More