ADANI POWERએ બિહારને 2400 મેગાવોટ વીજ પુરવઠો આપવા સરકાર સાથે કરાર કર્યા
અમદાવાદ, 13 સપ્ટેમ્બર: અદાણી પાવરલિ. એ બિહાર રાજ્ય વીજ ઉત્પાદન કંપની સાથે બિહાર ના ભાગલપુર જિલ્લાના પિરપૈન્તી ખાતે નિર્માણ થનારા ગ્રીન ફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીમાંથી ૨૪૦૦મેગાવોટ વીજ પુરવઠો પુરા પાડવા માટે ૨૫ વર્ષ માટેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હોવાનું કંપનીએ આજે જણાવ્યું હતું. અદાણી પાવર લિ.ને બિહારરાજ્યવીજઉત્પાદનકંપની દ્વારા…
