JSW સરબ્લોહ મોટર્સ તથા ટોમકાર, યુએસએ વચ્ચે ઓલ-ટેરેન વાહનોના ઉત્પાદન માટે સંયુક્ત સાહસની રચના

અમદાવાદ, 22 ઓગસ્ટઃ JSW સરબ્લોહ મોટર્સે ભારતમાં સ્થાનિક સ્તરે ટીએક્સ રેન્જના હાઈ-પરફોર્મન્સ ઓલ ટેરેન વેહિકલ્સ( ATV)ના ઉત્પાદન માટે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતી ટોમકાર, યુએસએ સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ સ્થપવાની જાહેરાત કરી હતી. જેએસડબ્લ્યુ જૂથ દ્વારા ભારતીય સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ), રાજ્ય પોલીસ એકમો અને વ્યૂહાત્મક ઔદ્યોગિક ક્ષેત્રો માટે સ્વદેશી રીતે નિર્મિત વ્યૂહાત્મક મોબિલિટી…

Read More

ઇન્ડસઇન્ડ બેંકે MSME માટે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન સાથે MOU કર્યાં

અમદાવાદ, 22 ઓગસ્ટઃ ઇન્ડસઇન્ડ બેંકે MSME મંત્રાલય હેઠળ ભારત સરકારના સાહસ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) સાથે સમજૂતી કરાર (MOU) ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ વ્યૂહાત્મક સહયોગ દ્વારા બેંક દેશભરમાં 6.7 કરોડથી વધુ ઉદ્યમ-રજિસ્ટર્ડ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ને ક્રેડિટ ડિલિવરીને બળ આપવા તથા વ્યાપક નાણાકીય સહાય પૂરી પાડવા માટે કામ કરશે. ઇન્ડસઇન્ડ બેંક…

Read More

બંધન બેંકે ‘લેગસી એકાઉન્ટ’ લોંચ કર્યું

અમદાવાદ, 22 ઓગસ્ટઃ બંધન બેંકે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ બેંકિંગ અનુભવ ઇચ્છતા સમૃદ્ધ ગ્રાહકો માટે ડિઝાઇન કરાયેલી તેના પ્રીમિયમ પ્રોડક્ટ લેગસી સેવિંગ્સ એકાઉન્ટના લોંચની જાહેરાત કરી છે. બેંકે તેની કામગીરી અને બેંકિંગ ઉત્કૃષ્ટતાના 10 વર્ષ પૂર્ણ કર્યાં છે ત્યારે આ લોંચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. લેગસી સેવિંગ્સ એકાઉન્ટ વર્લ્ડ એલીટ માસ્ટરકાર્ડ ડેબિટ કાર્ડ સાથે આવે છે,…

Read More

SEPC અને WinZO એ મેડ ઈન ઈન્ડિયા ગેમ્સના આઈપી તથા ટેકની નિકાસની તકો ખોલવા માટે એમઓયુ કર્યો

અમદાવાદ, 21 ઓગસ્ટઃ ધ સર્વિસીઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SEPC) અને ભારતના સૌથી મોટા સોશિયલ ગેમિંગ અને ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ વિન્ઝોએ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા ગેમિંગ ઉદ્યોગથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) અને અત્યાધુનિક ટેક્નોલોજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષનો MOU કર્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતને મેડ ઈન ઈન્ડિયા ગેમ્સનો અગ્રણી નિકાસકાર દેશ બનાવવાનો…

Read More

Finnish Retailer Kesko Partners with TCS to Drive AI-Powered Retail Transformation

AHMEDABAD,21ST August,: Tata Consultancy Services (TCS) a global leader in IT services, consulting, and business solutions has been selected by Kesko, a leading Finnish retail group, as its strategic IT partner to spearhead the transformation of its core technology landscape across the Nordics and Baltics. This partnership is set to play a pivotal role in…

Read More

AXIS MUTUAL FUND એ એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 21 ઓગસ્ટઃ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યાની આજે જાહેરાત કરી હતી. આ નિફ્ટી500 ક્વોલિટી 50 ટીઆરઆઈને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે. આ ફંડ કાર્તિક કુમાર અને હિતેશ દાસ (ફંડ મેનેજર્સ) દ્વારા મેનેજ કરવામાં આવશે. એક્સિસ નિફ્ટી500 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ એ રોકાણકારોને નિફ્ટી 500 કંપનીઓમાંથી કાળજીપૂર્વક પસંદ…

Read More

HDB FINANCIAL SERVICES: Granular Strategy, Scalable Execution (MOSL)

 Ahmedabad,21st August: HDB Financial Services (HDB) is the seventh-largest diversified, retail-focused NBFC in India with an AUM of ~INR1.1t as of Jun’25. The company delivered a ~20% AUM CAGR over FY22-FY25 and has a wide nationwide footprint, operating more than 1,770 branches across 31 Indian States. HDB is well positioned to benefit from a declining…

Read More

બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા અને ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

અમદાવાદ, 20 ઓગસ્ટ: બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં…

Read More