Category: Business
TATA GROUP, GOOGLE INDIA અને INFOSYS ભારતની એમ્પ્લોયર બ્રાન્ડ્સ તરીકે ઊભરી
અમદાવાદ, 24 જુલાઈ: ટાટા ગ્રુપ આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઊભરી આવ્યું છે એમ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (REBR) 2025 માં જણાયું છે. દર વર્ષે વિશ્વભરમાં હાથ ધરવામાં આવતો આ સૌથી વ્યાપક, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ છે. ટાટા ગ્રુપે નાણાંકીય સ્થિતિ કારકિર્દીમાં પ્રગતિની તકો અને પ્રતિષ્ઠાની બાબતે ખૂબ જ ઊંચો સ્કોર મેળવ્યો હતો. સર્વે…
ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે બી30 એમએફ ઇનફ્લોથી આગળ ત્રીજા ભાગના હિસ્સાનું લક્ષ્ય રાખ્યું
અમદાવાદ,24 જુલાઈ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે વર્ષ 2030 સુધીમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોના 45 ટકા સુધીના તેના રોકાણકારો મેળવવા માટે તેની લાંબા ગાળાની વ્યૂહરચનાની આજે જાહેરાત કરી હતી અને દેશના વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન રહીને તથા સમગ્ર ભારતમાં સંપત્તિ સર્જનને સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ…
અરવિંદ સ્માર્ટસ્પેસીસે સીઈઓ તરીકે પ્રિયાંશ કપૂરને નિયુક્ત કર્યા
અમદાવાદ, 24 જુલાઈ – રિયલ્ટી કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પ્રિયાંશ કપૂરની નિયુક્તિ કરી છે. કપૂરને 9 ઓગસ્ટ ની અસરથી નવા પૂર્ણકાલિન ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમલ સિંગલ મેનેજિંગ ડિરેક્ટરપદે ચાલુ રહેશે. કપૂર વિવિધ લીડરશિપ ભૂમિકાઓમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગભગ 16 વર્ષનો અનુભવ…
ડિઝાઈન અને અનેક આધુનિક ફિચર સાથે ઓલ-ન્યુ રેનૉલ્ટ ટ્રાઈબર લોંચ કરવામાં આવી
અમદાવાદ,24 JULY: રેનૉલ્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનૉલ્ટ ઈન્ડિયાએ આજે ભારતની સૌથી ઈનોવેટીવ 8 સીટર કાર-ઓલ-ન્યુ રેનૉલ્ટ ટ્રાઈબર લોંચ કરી છે. આ ન્યુ ટ્રાઈબર એક તદ્દન નવી અને આધુનિક ડિઝાઈન લોંગ્વેજ સાથે આરામદાયક સ્થિતિને વધારી શકાય તેવી ખાસ સુવિધાઓ ધરાવે છે ત્યારે મોડ્યુલેરિટીના તેના યુનિક ડીએનએને જાળવી રાખીને સ્પેસ ફિલોસોફી અંગે પુનઃવિચારને સ્વીકારવામાં આવી રહ્યો છે….
કિર્લોસ્કર ન્યૂમેટિકે પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા
અમદાવાદ, 23 જુલાઈ: ભારતમાં એર, રેફ્રિજરેશન અને ગેસ કમ્પ્રેશન બિઝનેસમાં અગ્રણી કંપની કિર્લોસ્કર ન્યૂમેટિક કંપની લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટેના તેના નાણાંકીય પરિણામો આજે જાહેર કર્યા હતા. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટેની કુલ આવકો રૂ. 280 કરોડ (નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 279.7 કરોડ) રહી હતી જેમાં કરવેરા…
મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડે DHRP ફાઇલ કર્યું
અમદાવાદ, 23 જુલાઇઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડે IPO થકી રૂ. 2,035 કરોડ એકત્રિત કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ઓફરમાં રૂ. 1,785 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો સતિશકુમાર ટી અને અનિતા એસ દ્વારા રૂ. 250 કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ…
SBI જનરલ ઇન્શ્યોરન્સે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવા અપસ્ટોક્સ સાથે ભાગીદારી કરી
અમદાવાદ,21 જુલાઈ: SBI જનરલ ઇન્શ્યોરન્સે જાણીતા ઓનલાઇન વેલ્થ પ્લેટફોર્મ અપસ્ટોક્સ સાથે વ્યૂહાત્મક કોર્પોરેટ એજન્સી ભાગીદારી કરી છે. આ સહયોગ એસબીઆઇ જનરલના ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિસ્તરણ અને ડિજિટલી-સેવી ગ્રાહકો માટે નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની પહોંચ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સ અપસ્ટોક્સના વિશાળ અને વિકસતા ગ્રાહક આધારને તેની મોટર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરશે. આ ઓફરિંગ્સનો…
આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરે છે
અમદાવાદ,21 જુલાઈ: આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમીટેડ ની સ્થાપના વર્ષ 1994માં કરવામાં આવી હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ક કંપનીના પ્રમોટર અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે, ભારતીય ટ્રસ્ટ કાયદો 1882 હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. એસેટ મેનેજરે હવે બે નવા પરિબળ…
