બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે Q2FY26માં રૂ. 67.32 કરોડની આવક નોંધાવી

અમદાવાદ,નવેમ્બર 10, 2025 : એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રીટ (AAC) બ્લોક્સ, ઇંટો તથા પેનલ્સનાં અગ્રણી ઉત્પાદકો પૈકીનાં એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 67.32 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે નાણાંકીય વર્ષ 2025માં કામગીરીમાંથી રૂ. 51.65 કરોડની આવકની તુલનામાં 30.3%ની Y-o-Y વૃદ્ધિ દર્શાવે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા…

Read More

THIS WEEK MAINBOARD IPO LISTING: LENSKART, STUDDS , ORKLA

AHMEDABAD, 10TH NOVEMBER: LENSKART: આ વર્ષે લેન્સકાર્ટનો એકમાત્ર મોટો જાહેર ઇશ્યૂ જે મજબૂત માંગ છતાં ખોટમાં લિસ્ટ થયો. મજબૂત બ્રાન્ડ રિકોલ અને મજબૂત IPO સબસ્ક્રિપ્શન હોવા છતાં લેન્સકાર્ટ લિસ્ટિંગે ભારતના વિકસતા ચશ્મા બજારમાં કંપનીની વૃદ્ધિની વાર્તા પર દાવ લગાવનારા રોકાણકારોને નિરાશ કર્યા. આઇવેર રિટેલર લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડે આજે શેરબજારમાં મંદ શરૂઆત કરી, જે આ વર્ષે…

Read More

PIRAMAL FINANCEનું BSE અને NSE પર લિસ્ટિંગ

અમદાવાદ, 10 નવેમ્બર, 2025: પિરામલ ફાઇનાન્સ લિમિટેડે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના લિસ્ટિંગ સાથે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (PEL)ના તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સફળ મર્જર બાદ એક એકીકૃત, રિટેલ-કેન્દ્રિત એનબીએફસી કંપની અસ્તિત્વમાં આવી હતી અને તેના બાદ આ લિસ્ટિંગ પ્રક્રિયા…

Read More

સેનોરેસ ફાર્માએ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી નોંધાવી

અમદાવાદ, 07 નવેમ્બર: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિમાં મજબૂતીનો માર્ગ જાળવી રાખીને નિયમન કરાયેલા, ઉભરતા અને બ્રાન્ડેડ જેનેરિક્સ સેગમેન્ટમાં મજબૂત નાણાંકીય અને ઓપરેશનલ પરિણામો આપ્યાં છે. સંશોધન-સંચાલિત આ ફાર્માસ્યુટિકલ કંપની, સ્પેશિયાલિટી અને કોમ્પ્લેક્સ જેનેરિક્સ તૈયાર કરવા બદલ ખ્યાતિ ધરાવે છે. કંપનીએ 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક…

Read More

Emmvee Photovoltaic Power Limitedનો IPO 11 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 206- 217

આઇપીઓ ખૂલશે 11 નવેમ્બર આઇપીઓ બંધ થશે 13 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.206 – 217 લોટ સાઇઝ 69 શેર્સ ઇશ્યૂ સાઇઝ 13,36,40,552 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2,900 કરોડ લિસ્ટિંગ NSE. BSE અમદાવાદ, 07 નવેમ્બર: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 206 – 217ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે…

Read More

ADANI એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે MOU કર્યા

અમદાવાદ, 7 નવેમ્બર: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ  લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરારના ભાગરુપે કંપનીઓ 2026માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના…

Read More

NSEICCએ ગિફ્ટ IFSC ખાતે સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શન હાથ ધરવાની સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 7 નવેમ્બર: NSE IFSC ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (NSEICC) ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS)નો ઉપયોગ કરીને તેનું ફંડ સેટલમેન્ટ કરનારી ગિફ્ટ આઈએફએસસીની પહેલી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (MII) બની પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ આઈએફએસસીએ દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવેલી ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS) ગિફ્ટ આઈએફએસસી ન્યાયક્ષેત્રમાં આઈએફએસસી બેંકિંગ યુનિટ્સ (આઈબીયુ) વચ્ચે વિદેશી ચલણના…

Read More

કોટક મહિન્દ્રા ફંડે ગ્રામીણ ભારતની સંભાવનાનો લાભ લેવા માટે કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 7 નવેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી) કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ગ્રામીણ અને તેને સંલગ્ન થીમને અનુસરે છે. આ સ્કીમ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે 6 નવેમ્બર, 2025થી 20 નવેમ્બર, 2025 સુધી ખુલ્લી છે. આ ફંડનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ પરિવર્તનથી…

Read More