Category: Business
ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા SBI 2025ની ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’ તરીકે પસંદગી પામી
19 જુલાઈ 2025: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન દ્વારા વર્ષ 2025 માટે ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’તરીકે પસંદ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન મેગેઝીન દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હતું જેમાં વિશ્વભરના કોર્પોરેટ ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ્સ, વિશ્લેષકો અને બેંકર્સના અભિપ્રાયો પણ સામેલ હતાં. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન…
AGEL માં પ્રમોટર્સે હિસ્સો , રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત
અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી…
BANDHAN BANK નો બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.88 લાખ કરોડ
અમદાવાદ,18 જુલાઇ: બંધન બેંકે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને લગભગ રૂ. 2.88 લાખ કરોડ થયો છે. બેંકનો કુલ ડિપોઝિટમાં રિટેઇલનો હિસ્સો હવે લગભગ 68 ટકા જેટલો છે. પ્રથમ ક્વાર્ટરમાં પ્રોત્સાહક વૃદ્ધિ ડિસ્ટ્રિબ્યુશનમાં વિસ્તરણ, બિઝનેસ કાર્યક્ષમતામાં સુધારો અને અનુકૂળ ઓપરેટિંગ માહોલને આભારી છે….
ગોદરેજ કેપિટલે અમદાવાદમાં બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે હાજરી વિસ્તારી
અમદાવાદ, 18 જુલાઇ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેના હેઠળની હાઉસિંગ ફાઇનાન્સ (કંપની) પેટાકંપનીઓ હેઠળ અમદાવાદમાં ઓઢવ ખાતે તેની પહેલી બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. મહારાષ્ટ્રમાં વિરાર, પૂણે પીસીએમસી અને પનવેલમાં સફળ લોન્ચિંગ બાદ આ સાથે કંપનીએ ગુજરાતના ધમધમતા હાઉસિંગ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ઓઢવ બ્રાન્ચ 30 વર્ષ સુધીની ફ્લેક્સિબલ મુદત સાથે પગારદાર…
TCS Ranked Among Top 20 Global Technology Brands in Brand Finance Tech 100 2025 List
AHMEDABAD,JULY 18TH: Tata Consultancy Services (TCS) a global leader in IT services, consulting, and business solutions, has been ranked among the top 20 global technology brands in Brand Finance’s Technology 100 2025 report. TCS has risen from 25th to 20th position year-on-year, reflecting its growing stature and influence on the global stage. Earlier this year,…
અદાણી ગ્રીન એનર્જીએ ભારતની ટોચની U30-લેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું
અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જીને ફરી એકવાર પ્રતિષ્ઠિત બહુમાન મળ્યુ છે. વિખ્યાત હુરુન ઇન્ડિયા – એવેન્ડસ વેલ્થ અંડર 30 ઇન્ડિયા 2025 રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 30 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા સંચાલિત ભારતની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. 30 વર્ષીય સાગર અદાણી દ્વારા સંચાલિત, રિન્યુએબલ એનર્જી જાયન્ટ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં સ્થાન…
પતંજલિ ફૂડ્સ બોર્ડે 2:1 બોનસ શેર ઇશ્યૂને મંજૂરી આપી
અમદાવાદ, 17 જુલાઇ: પતંજલિ ફૂડ્સે 17 જુલાઈના રોજ 2:1 બોનસ શેર ઇશ્યૂને મંજૂરી આપી છે. બોનસ શેર બે મહિનાની અંદર એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ જમા કરવામાં આવશે. રૂ. ૨ ની ફેસ વેલ્યુવાળા ૭૨,૫૦,૧૨,૬૨૮ ઇક્વિટી શેર બોનસ શેર તરીકે જારી કરવામાં આવશે. આજે બપોરે NSE પર પતંજલિ ફૂડ્સના શેર ૦.૨% વધીને રૂ. ૧,૮૬૫ પર ટ્રેડ…
ખરેખર રતન ટાટા જેવું કોઈ ન હતું: એન ચન્દ્રશેખરન
અમદાવાદ, 16 ઑક્ટોબર: ટાટા ગ્રૂપની કંપનીઓમાં કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે એવું સ્વર્ગીય રતન ટાટા હંમેશા સુનિશ્ચિત કરતા હતા. તેમના આ અભિગમે સમગ્ર ટાટા ગૃપમાં સંખ્યાબંધ આગેવાન મેનેજર્સનું ઘડતર કર્યું હતું, અને ખરેખર એમના જેવું કોઈ નહોતું, તેમ ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રશેખરને સોમવારે જણાવ્યું હતું. નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્ક્ડઇન પરની એક પોસ્ટમાં…
