નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફેડએક્સના સંપૂર્ણ ઓટોમેટિક એર કાર્ગો હબનો  શિલાન્યાસ

અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી: નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરની ક્ષમતામાં વધારો કરનારા અને પશ્ચિમ ભારત માટે લોજિસ્ટિક્સ અને વેપારના એકીકૃત પ્રવેશદ્વારની ભૂમિકાને મજબૂત બનાવનારા સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનો ફેડએક્સ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ આજે શિલાન્યાસ કર્યો છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલા અને…

Read More

અદાણી પોર્ટ્સ તથા પોર્ટ ઓફ માર્સેલી ફોસ વચ્ચે વ્યૂહાત્મક IMEC ભાગીદારી પર હસ્તાક્ષર

અમદાવાદ,19 ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની  અગ્રણી બંદર અને ભૂમધ્ય સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર એવા માર્સેલી ફોસ પોર્ટે વ્યાપારી સુવિધા, બંદરના નવીનીકરણ અને ઊર્જા સંક્રમણ સંબંધી સહયોગને વધુ દ્ઢ બનાવવાના હેતુ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દરિયાઇ જોડાણને વધુ સંગીન બનાવવા થયેલી આ…

Read More

L&T Teaming with NVIDIA to Build India’s Largest Gigawatt-Scale AI Factory

AHMEDABAD, 19TH February: At the India AI Summit, Larsen & Toubro (L&T) today announces a proposed ventureunder the India AI Mission tobuild sovereign, scalable GW-scale NVIDIA AI factory infrastructure to reinforce India’s position as a global AI powerhouse. This partnership is aimed at India’s enterprises, policymakers, industry leaders, global off takers, and analysts seeking production-grade…

Read More

ગ્રીન્ઝો ઇન્ડિયા ને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ઉત્તર પ્રદેશમાં 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર

અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને અને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે વિકસાવવા માટે સમજૂતી કરાર -MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ મળીને અંદાજે 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા વિકસાવશે. તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ…

Read More

ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપનું વિસ્તરણ અને ગ્રીન રેડ્ડી સોલ્યુશન્સ સાથે ભારતની ડેટા સેન્ટરની મહત્ત્વાકાંક્ષાને સમર્થન

અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બસડક્ટ સોલ્યુશન્સ અને ગ્રીન કન્સલ્ટન્સી સર્વિસિઝના ક્ષેત્રોમાં પોતાની સંકલિત ઓફર સાથે ભારતના ઝડપથી ઉભરતાં ડેટા સેન્ટર સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે. આ વિભિન્ન ઉકેલો સાથે ગ્રૂપનો એનર્જી સોલ્યુશન્સ બિઝનેસ આગામી ત્રણ વર્ષમાં ડેટા સેન્ટરમાંથી 10થી 15 ટકા આવક રળવાનું લક્ષ્ય ધરાવે છે.  જે વિકસિત ભારતના મિશનની ડિજિટલ…

Read More

ટાટા AIA એ એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા

નવું ફંડ લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓમાં વેલ્યુ-આધારિત ઇક્વિટી એક્સપોઝર પૂરું પાડે છે ટાટા AIA ના યુનિટ-લિંક્ડ પેન્શન પ્લાન્સ દ્વારા એક્સેસના કિસ્સામાં તેમાં જીવન વીમાનું કવચ આવરી લેવાય છે અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સ (Tata AIA) એ, મૂલ્ય આધારિત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે નવા ફંડ લોન્ચ કર્યા છે. આ સ્ટ્રેટેજી…

Read More

Ashok Leyland and PT Pindad Sign MoU for Electric Buses and Defence Vehicles for Indonesia

Ahmedabad, 5th February: Ashok Leyland, the Indian flagship of the Hinduja Group and one of the world’s leading Commercial and Defence Vehicle manufacturers, today signed a landmark Memorandum of Understanding (MoU) with PT Pindad, Indonesia’s premier state-owned defence and industrial equipment manufacturer. The agreement, signed at Pindad’s headquarters in Bandung, marks a major milestone in…

Read More

StockHolding services Limited એ સ્ટોકફિન 2.0 લોન્ચ કર્યું

અમદાવાદ, 3 ફેબ્રુઆરી: સ્ટોકહોલ્ડિંગકોર્પોરેશનઓફઇન્ડિયાલિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને સેબી-રજિસ્ટર્ડ કોર્પોરેટ સ્ટોક બ્રોકર, સ્ટોકહોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડે આજે સ્ટોકફિન2.0ના રાષ્ટ્રવ્યાપી એપ્લિકેશન લોન્ચની જાહેરાત કરી હતી. જે એક આગામી પેઢીની રોકાણ એપ્લિકેશન જે સમગ્ર ભારતમાં રોકાણકારો માટે સરળ, સુરક્ષિત અને સીમલેસ અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે. ઇક્વિટી બજારોમાં જેમ જેમ છૂટક ભાગીદારી અને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ ઝડપી…

Read More