INOXSOLAR એ 3 ગીગાવોટ સોલર મોડ્યુઅલ પ્લાન્ટ ખાતે ઉત્પાદન કામગીરી શરૂ કરી

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ આઈનોક્સ સોલર લિમિટેડે આજે ગુજરાત રાજ્યના અમદાવાદના બાવળામાં પોતાની અત્યાધુનિક સોલર મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે 3 ગીગાવોટ પ્લાન્ટના પ્રથમ તબક્કાની 1.2 ગીગાવોટની ક્ષમતાની ઉત્પાદન કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સંપૂર્ણ-ઓટોમેટેડ પ્લાન્ટ એમ10, જી12આર, અને જી12 સોલર સેલ્સનો ઉપયોગ કરીને સૌથી અત્યાધુનિક એન-ટાઈપ TOPCon(ટીઓપીસીઓએન) સોલર મોડ્યુલનું ઉત્પાદન કરે…

Read More

Matrix Geo Solutions Ltd.ના IPO ખુલ્યા, પ્રાઈસ બેન્ડ રૂ. 98 – 104

IPO ખૂલશે 23 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 98 – 104 IPO સાઇઝ રૂ. 40.20કરોડ લોટ સાઇઝ 1200 શેર્સ લિસ્ટિંગ NSE,SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મેટ્રિક્સ જિયો સોલ્યુશન્સ લિમિટેડ, એક ડ્રોન આધારિત જિયોસ્પેશિયલ અને ઈજનેરી કન્સલ્ટન્સી કંપનીએ પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 23 સપ્ટેમ્બર 2025ના રોજ ખુલ્લો મૂક્યો છે. આ ઈશ્યુ 25 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે અને 30…

Read More

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટે જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ અને બ્લેકરૉકે* વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે (જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ) તેની લેટેસ્ટ ઇક્વિટી ઓફરિંગના લોન્ચની આજે જાહેરાત કરી હતી. કંપનીએ બ્લેકરૉકના સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટીઝ (SAE) અભિગમ દ્વારા સંચાલિત જિયોબ્લેકરૉક ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કર્યું છે. ન્યૂ ફંડ ઓફર (NFO) મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025થી શરૂ…

Read More

TruAlt Bioenergy Ltd નો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 472 – 496

IPO ખૂલશે 25 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 472 – 496 IPO સાઇઝ રૂ. 839.28 કરોડ લોટ સાઇઝ 30 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 23 સપ્ટેમ્બર: ટ્રુઅલ્ટ બાયોએનર્જી લિમિટેડ 25 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 29 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. રૂ.  10 મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ.  472 – 496 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા…

Read More

Ultra Gas & Energy Limited ભારતની સૌથી મોટી LNG ઓટોફ્યુઅલ રિટેલર બની

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL), ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ (RO) તરીકે ઉભરી આવી છે. આ ROs ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ) જેવા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ…

Read More

MILKYMIST એ ગ્રાહકોને GSTના લાભો આપ્યાં

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ (MILKYMIST)એ આજે તેની પ્રોડક્ટ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી છે, જેથી તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) દરોમાં સુધારાના લાભો ગ્રાહકોને આપી શકાય અને સાથે જ સુનિશ્ચિત કરી શકાય કે દૂધ પ્રાપ્તિના ભાવમાં વધારા દ્વારા ખેડૂતોને સીધો સપોર્ટ મળી રહે. GST દરોમાં સુધારા બાદ મિલ્કી મિસ્ટે 300થી વધુ…

Read More

ગુજરાતમાં અવાદા ગ્રૂપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

AHMEDABAD, September 23:  ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટનો ઔપચારિક ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું, જે ભારતમાં ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા તથા આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાની સરકારની કટીબદ્ધતા દર્શાવે…

Read More

Mcx DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં ઝંઝાવાતી તેજીઃ બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવ ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.331163.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35087.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.296074.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 26200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1723.76 કરોડનું થયું…

Read More