પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો નફો 30 જૂન,2025 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં 30% વધ્યો

અમદાવાદ, 04 ઑગસ્ટ: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે ૩૦ જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન કરવેરા પહેલાંના નફામાં (વાર્ષિક ધોરણે) 30% ની વૃદ્ધિ નોંધાવી છે જે રૂ. 4,829 લાખ છે. EBIDTA ગયા વર્ષના સમાન સમયગાળાના 20% ની સરખામણીમાં 27% થયો હતો. જોકે, આવક (વાર્ષિક ધોરણે) ૩% ઘટીને રૂ. 19,645 લાખ થઈ હતી.  કંપની હાલમાં મહાડ ખાતે તેની પ્રસ્તાવિત વિસ્તરણ યોજના…

Read More

ARCIL એ SEBI માં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓગસ્ટ:  એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ (ARCIL) એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે, જે તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) તરફ એક પગલું છે. ARCIL કોર્પોરેટ લોન, SME અને અન્ય લોન અને રિટેલ લોનમાં કાર્ય કરે છે, અને મેનેજમેન્ટ ફી, રિકવરી ફી, રોકાણો…

Read More

ભારત-વિયેતનામ વ્યાપારીક સબંધો મજબૂત બનાવવા ગૌતમ અદાણીની પહેલ

અમદાવાદ, 2 ઓગસ્ટ: : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિયેતનામ સાથે ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પહેલ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અદાણીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામમાં $10 બિલિયનનું રોકાણ કરવાના સંકેત આપ્યા છે. અદાણી ગ્રુપ માળખાગત સુવિધાઓ, ઊર્જા, નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ઉભરતી તકનીકો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવા આતુર છે. તાજેતરમાં ગૌતમ…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

અમદાવાદ, 2 ઓગસ્ટ: : અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL) એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. AEL હસ્તકના વિવિધ સ્થાપિત અને  ઇનક્યુબેટીંગ વ્યવસાયોનો પોર્ટફોલિયો સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આ વ્યવસાયોમાંથી વાર્ષિક ધોરણે કંપનીનો એબિડ્ટા 5% વધીને રૂ.2,800 કરોડનો થવા…

Read More

અંબુજા સિમેન્ટ્સના મજબૂત પ્રદર્શન સાથે નાણાકીયવર્ષ 26નો આરંભ

અમદાવાદ, 2 ઓગસ્ટ:  અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆત ઉંચી નોંધ સાથે કરી છે. વ્યવસાયિક પુનર્નિર્માણ, ભાવિ-તૈયાર તકનીકીઓ, ઇએસજી…

Read More

5-15 MPPA શ્રેણીમાં ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં SVPIA સતત બે ક્વાર્ટરમાં નંબર 1 ક્રમે છે

અમદાવાદ, 31 જુલાઈ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA) ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) સર્વેમાં નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે. Q1 અને Q2 2025 બંનેમાં SVPIA એ સંપૂર્ણ 5/5 સ્કોર મેળવ્યો છે અને 5-15 MPPA શ્રેણીમાં એરપોર્ટ વચ્ચે મુસાફરોની…

Read More

અદાણી પોર્ટ્સની ડોલર બોન્ડ ટેન્ડર ઓફરને જોરદાર પ્રતિસાદ

અમદાવાદ, 31 જુલાઈ:  અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના બાકી રહેલા યુએસ ડોલર બોન્ડના ત્રણ સેટ પર તેની રોકડ ટેન્ડર ઓફર માટે મજબૂત માંગ મળી છે. 2027 માં ચૂકવવામાં આવતી 4.2% નોટ્સ ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગઈ છે. નાણાકીય વિશ્લેષકો સૂચવે છે કે આવા પગલાં તરલતામાં વિશ્વાસનો મજબૂત સંકેત છે.   ટેન્ડર ઓફર અદાણી પોર્ટ્સના મૂડી માળખાને…

Read More

સોનાના ભાવમાં વૃદ્ધિ વચ્ચે મોટાભાગના ભારતીયોએ હોમ લોકર્સ અપનાવ્યા

અમદાવાદ, 31 જુલાઈ: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના હેપ્પીનેસ સર્વેમાં અમુક મહત્ત્વના તારણો મેળવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, 83 ટકા ભારતીયો પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષાને મહત્ત્વ આપી રહ્યા છે. જવાબદારીની આ વિકસી રહેલી સમજણ દર્શાવે છે કે, સુરક્ષાનો વિચાર કેવી રીતે સાવચેતીમાંથી સભાન તૈયારીઓમાં તબદીલ થઈ રહ્યો છે. સોનામાં  રોકાણને આજે પણ…

Read More