અમદાવાદ ખાતે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ ઉછળી રૂ. 58800ની નવી ટોચે

MCX: સોનાના વાયદામાં રૂ.185 અને ચાંદીમાં રૂ.587નો ઉછાળો મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓ પૈકી એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,986ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,125 અને નીચામાં રૂ.56,975 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.57,000ના ભાવે પહોંચ્યો હતો. અમદાવાદ ખાતે હાજરમાં સોનું 999નો…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં ખરીદી નીકળતાં હાજર બજારોમાં થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૩૧૧.૭૦ ખુલી સાંજે ૮૨૬૫.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૩૩૦ રૂ. ખુલી…

Read More

GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનપદે શામળ પટેલ અને વલમજી હુંબલ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે  શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે  વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનની ચુંટણીમાં ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો: ધાણા-જીરૂ કપાસિયા ખોળ, એરંડામાં નીચલી સર્કિટ

મુંબઇ, તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨: રવિ સિઝનનાં પાક આવવાની તારીખ નજીક આવતા હાજર બજારોમાં જોરદાર વેચવાલી જોવા મળે છે. જેનાં કારણે વાયદામાં પણ  સામુહિક વેચવાલી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૪૦૯.૫૦ ખુલી સાંજે ૮૩૨૦.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા…

Read More

MCX: ગોલ્ડ-ગિનીના વાયદામાં રૂ.256નો ઉછાળો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,751ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,845 અને નીચામાં રૂ.56,656 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 વધી રૂ.56,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.256 વધી રૂ.45,595 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.194ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.284નો ઘટાડોઃ ક્રૂડ તેલ રૂ.144 વધ્યું

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,588 અને નીચામાં રૂ.56,122ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.194ની વૃદ્ધિ સાથે રૂ.56,546ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.594 વધી રૂ.45,209 અને…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.192 અને ચાંદીનો વાયદો રૂ.496 વધ્યો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,641ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,850 અને નીચામાં રૂ.56,603ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.192 વધી રૂ.56,738ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.178 વધી રૂ.45,387 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, કપાસિયા ખોળનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ આજે સામુહિક વેચવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૩૯૦.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૭૪ રૂપિયા ખુલી ઉંચામાં ૮૦૭૪ તથા નીચામાં ૮૦૭૪ રૂપિયા થઇ…

Read More