NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરા વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં આવકોના બોજનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવ દબાતા આજે એકંદરે બજારો ઢીલાં હતા. તેથી વાયદામામ પણ સામુહિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૨૨૪.૩૦ ખુલી સાંજે ૮૦૩૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૨૧૭ રૂ. ખુલી ઉંચામાં ૮૨૧૭ તથા નીચામાં ૮૨૧૭…

Read More

સોનું રૂ. 60400ની સર્વોચ્ચ સપાટીથી બે દિવસમાં રૂ. 1700 ઘટ્યું

ચાંદી બે દિવસમાં 3500 ઘટી Rs. 68000 અમદાવાદઃ એવું મિથ છે કે, જ્યારે ઇક્વિટી ઊછળે ત્યારે બુલિયન બેસે અને જ્યારે બુલિયનમાં બૂમ બૂમ આવે ત્યારે ઇક્વિટીમાં કરેક્શન જોવા મળે તે મિથ તાજેતરમાં સાચું પડી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં હેવી કરેક્શન માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવો આસમાને અડી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં સોના-ચાંદીમાં રેકોર્ડ સપાટીથી…

Read More

કેન્દ્રિય અંદાજ પત્ર-૨૦૨૩ અંગે એનસીડેક્સનો પ્રતિભાવ

નાણાકિય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકારે જ્રો ૨૦૨૩-૨૪નું સામાન્ય અંદાજ પત્ર રજૂ કર્યુ છે. જેમા વપરાશ આધારિત વિકાસની વાત છે. ગ્રામ્યવિકાસનાં દ્રશ્ટિકોણથી જોઇએ તો નાણા મંત્રીએ વેયરહાઉસિંગ સેક્ટરના વિકેન્દ્રિકરણની જે વાત કરી છે તે એક મહત્વનો નિર્ણય કહી શકાય. જે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેસીડેક્સ પણ એફ. પી. ઓ અને…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,152, ચાંદીના વાયદામાં રૂ.1,528નો ઉછાળો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,826 અને નીચામાં રૂ.56,620ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,152 વધી રૂ.58,114ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.433 વધી રૂ.46,029 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં અમુક ચોક્કસ કોમોડિટીમાં લેવાલી જોવા મળી હતી તેથી કૄષિ કોમોડિટીનાં વાયદા બેતરફી રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૫૮.૧૦ ખુલી સાંજે ૮૨૨૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૯૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૯૦ તથા નીચામાં ૮૧૯૦રૂ. થઇ સાંજે ૮૧૯૦રૂ….

Read More

MCX: સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 84,003 સોદાઓમાં કુલ રૂ.4,997.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.57,676 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.381 ઘટી રૂ.57,733ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More

સોના-ચાંદી, ક્રૂડ, નેચરલ ગેસ, મેન્થા તેલ વાયદા નરમ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓ પૈકી એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,990 અને નીચામાં રૂ.56,760 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 ઘટી રૂ.56,786ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.574 વધી રૂ.46,844 અને ગોલ્ડ-પેટલ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં છુટક ખરીદી વચ્ચે થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૦૪૭.૩૦ ખુલી સાંજે ૭૮૨૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૧૩રૂ. ખુલી ઉંચામાં ૮૦૧૩ તથા નીચામાં ૮૦૧૩રૂ. થઇ સાંજે ૮૦૧૩રૂ. બંધ…

Read More