અદાણી એન્ટરપ્રાઇઝે કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું

અમદાવાદ,25 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો…

Read More

ધ વેલ્થ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે બી. વાય. જોશી જોડાયા

અમદાવાદ, 17 જુલાઇ: ધ વેલ્થ કંપનીને ધ વેલ્થ કંપનીની એસેટ મેનેજમેન્ટ ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ઉદ્યોગના વરિષ્ઠ અગ્રણી શ્રી ભાલચંદ્ર જોશી (બી. વાય. જોશી)ની નિયુક્તિની જાહેરાત કરતા ખુશી થાય છે. ભારતના બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી બી. વાય. જોશી આ ભૂમિકામાં ગહન નિપુણતા લાવે છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)…

Read More

ZYDUS ને Celecoxib કેપ્સ્યુલ્સ 50 mg, 100 mg, 200 mg અને 400 mg માટે યુએસએફડીએની આખરી મંજૂરી મળી

અમદાવાદ,16 જુલાઇ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ ને Celecoxib કેપ્સ્યુલ્સ, 50 mg, 100 mg, 200 mg અને 400 mg (Capsules, 50 mg, 100 mg, 200 mg, and 400 mg) માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. Celecoxib એ નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે. તે શરીરમાં બળતરા અને દુઃખાવો કરતા હોર્મોન્સને…

Read More

HDFC બેંક 19 જુલાઈના રોજ Q1 પરિણામો સાથે ખાસ વચગાળાના ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ પર વિચાર કરશે

અમદાવાદ, 16 જુલાઇઃ HDFC બેંક નાણાકીય વર્ષ 2025-26 માટે બેંકના ઇક્વિટી શેર પર ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પર વિચાર કરશે. 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે અનઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોની સમીક્ષા અને મંજૂરી પણ આપશે. બોર્ડ શેરધારકોની મંજૂરીને આધીન બોનસ શેર જારી કરવા પર વિચારણા કરશે. ખાસ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત…

Read More

Adani Enterprises વાર્ષિક 9.30 ટકા સુધીની ઓફરિંગ ધરાવતા રૂ. 1,000 કરોડના એનસીડી ઇશ્યૂની જાહેરાત કરી

અમદાવાદ, 7 જુલાઈ, 2025 –અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા પબ્લિક ઇશ્યૂના લોન્ચની જાહેરાત કરી છે. એઈએલનો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો રૂ. 800 કરોડનો પહેલો એનસીડી ઇશ્યૂ પહેલા જ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપની નો બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ છે જેમાં વધારાના રૂ. 500 કરોડ સુધીના…

Read More

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સાઇટનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જે આ પ્રકારનું સૌથી મોટું યુનિટ છે. રંગા રેડ્ડી જિલ્લાના મહેશ્વરમના જનરલ પાર્કમાં સ્થિત અને 3.45 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું, આ પ્રકારનું…

Read More

COMMODITIES UPDATE: MCX July silver is 1,02,175 to 1,07,815

ENERGY: The MCX July crude futures could trade within the range of 5,325 to 5,900 MUMBAI, 25 JUNE: Crude oil and gasoline sold off sharply Tuesday to 1-1/ 2 week lows after President Trump announced a ceasefire in the Israel-Iran conflict. This reduced concerns about a disruption to Middle Eastern crude supplies and removing some…

Read More