ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

સોનું લાંબાગાળાના દ્રષ્ટિકોણથી, ₹106000 સુધીની શક્યતા

મુંબઇ, 22 એપ્રિલઃ 2025ના માત્ર ચાર મહિનામાં સોનાનું પ્રદર્શન એકદમ આશ્ચર્યજનક રહ્યું છે. સોનાએ ~20% થી વધુનો વધારો નોંધાવ્યો છે જે MCX અને COMEX બંને પર સર્વકાલીન ઉચ્ચતમ સ્તર દર્શાવે છે. સોનાએ બજારને આશ્ચર્યચકિત કર્યું છે કારણ કે આ વર્ષે તેની ગતિ અને અસ્થિરતા મોટાભાગના એસેટ વર્ગો કરતાં વધુ તીવ્ર રહી છે. સોનાનું ભવિષ્ય વિવિધ…

Read More

360 ONE એસેટે સિલ્વર ઇટીએફ લોન્ચ કર્યું

એનએફઓ 10 માર્ચથી 20 માર્ચ, 2025 સુધી ખુલ્લો રહેશે અરજી કરવાની લઘુતમ રકમ રૂ. 1,000 (અને રૂ. 1ના ગુણાંકમાં) સ્કીમ સતત વેચાણ અને ફરીથી ખરીદી માટે 28 માર્ચથી ખૂલશે મુંબઈ, 11 માર્ચ: 360 ONE એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) 360 ONE સિલ્વર ઇટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ…

Read More

MCX-IPF દ્વારા કોમોડિટી બજાર પર એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ-કોમક્વેસ્ટ 2025 યોજાઇ

મુંબઇ, 10 માર્ચઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી….

Read More

જોયઆલુક્કાસે અમદાવાદ ખાતેના શોરૂમનો વિસ્તરણ સાથે પુનઃ પ્રારંભ કર્યો

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: જોયાલુકકાસે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના સંપૂર્ણ રીતે સુધારેલા અમદાવાદ શોરૂમના ભવ્ય પુનઃ પ્રારંભ સાથે તેની વિસ્તરણ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આ ઉદઘાટન સમારોહમાં ડો.એસ.જે. ચાવડા એમ એલ એ, વિજાપુર અને જોયઆલુક્કાસ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.  સંપૂર્ણપણે અપગ્રેડ કરાયેલ શોરૂમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સજાવટની પ્રતિબદ્ધતા ધરાવે છે. તે પુરસ્કાર વિજેતા મલ્ટી-બ્રાન્ડ…

Read More

ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન વર્ષ 2024-25માં 6% ઘટવાનો અંદાજ: SEA કેસ્ટર ક્રોપ સર્વે

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ એસઇએ કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 મૂજબ ગુજરાતમાં વર્ષ 2024-25માં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2023-24ના 15.74 લાખ ટનની તુલનામાં 6 ટકા ઓછું છે. વાવેતર હેઠળનો વિસ્તાર 7.24 લાખ હેક્ટરથી 11 ટકા ઘટીને 6.46 લાખ ટન થવાને કારણે આ ઘટાડો જોવા મળશે, જ્યારેકે પ્રતિ હેક્ટર ઉપજ 5 ટકા…

Read More

MCX WEEKLY REVIEW: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, 25 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17થી 23 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 99,29,333 સોદાઓમાં કુલ રૂ.10,17,224.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,20,739.28 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 896473.31 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અંતે 23 જાન્યુઆરીને ગુરૂવારના રોજ નેચરલ…

Read More

GJEPC અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો

મુંબઇ, 9 જાન્યુઆરીઃ ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની જ્વેલરી ટ્રેડ બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC ) ભારતના રત્ન અને આભૂષણોના વેપારમાં નેચરલ ડાયમંડની છબિને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. INDRA – Indian Natural Diamond Retailer Alliance શીર્ષક હેઠળના આ સહયોગ હેઠળ ભારતમાં સ્વતંત્ર રિટેલર્સને પરંપરાગત…

Read More