Category: કોમોડિટી
MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.459 અને ચાંદીમાં રૂ.2,352નો ઉછાળો
મુંબઈ, 4 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 મેથી 1 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 46,89,753 સોદાઓમાં કુલ રૂ.3,41,821.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,00,493.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,41,079.05 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,62,967 સોદાઓમાં…
MCX પર કીમતી અને બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદામાં સીમિત રેન્જમાં સુધારો
મુંબઈ, 2 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,81,751 સોદાઓમાં કુલ રૂ.19,937.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,490.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14436.5 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 46,988 સોદાઓમાં રૂ.2,866.85 કરોડનાં કામકાજ થયાં…
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, જીરામાં સુધારો
મુંબઇ, ૨ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર…
સોનામાં સપોર્ટ 59980-59790, રેઝિસ્ટન્સ 60340
અમદાવાદ, 1 જૂનઃ કોમોડિટી અને બુલિયન માર્કેટમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ ઘટી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીએ તો કિંમતી ધાતુઓમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. ચીન, ભારત યુએસના ઇકોનોમિક ડેટા પોઝિટિવ રહ્યા છે જે ઇક્વિટી માટે પણ પોઝિટિવ પરંતુ બુલિયન માટે નેગેટિવ ગણાવાય છે. ક્રૂડની ઇન્ટરનેશનલ કિંમતમાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડાની…
ક્રૂડમાં 1680800 બેરલ અને ક્રૂડ-મિનીમાં 254620 બેરલના વોલ્યુમ: વાયદામાં રૂ.145નો કડાકો
મુંબઈ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,71,075 સોદાઓમાં કુલ રૂ.27,097.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,149.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18925.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 83,909 સોદાઓમાં રૂ.5,394.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…
NCDEX ખાતે કૄષિ વાયદામાં ઘટાડો, સ્ટીલમાં વધારો
મુંબઇ, તા. ૩૧ મે ૨૦૨૩: પશ્ચિમ ભારતમાં ઉઘાડ નીકળ્યા બાદ કારોબાર રાબેતા મુજબ થતા હાજર બજારોમાં આવકો વચ્ચે કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા. જેથી વાયદામા પણ સુસ્તી જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ…
સોનામાં સપોર્ટ રૂ. 59710- 59550, રેઝિસ્ટન્સ 60220- 60450
અમદાવાદ, 31 મેઃ બુલિયન માર્કેટ્સમાં 2000ની નોટની ઇફેક્ટ ઓસરી રહી હોય તેમ ધીરે ધીરે ઘટાડાની ચાલ શરૂ થઇ છે. જોકે સેન્ટ્રલ બેન્ક્સની ખરીદી જારી રહેવાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં સુધારાના ચાન્સિસ જણાય છે. તેના પગલે સ્થાનિકમાં ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલમાં પણ ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક કરન્સી રૂપિયો…
MCX:કોટનમાં 1680 ખાંડી વોલ્યુમ, રૂ.460 સુધર્યા
મુંબઈ, 30 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,401ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.59,225ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.354 વધી રૂ.59,773ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.48,499 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…
