Category: કોમોડિટી
સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહેતાં ચોક્કસ કોમોડિટીના ભાવોમાં ઊછાળો
NCDEX ખાતે ધાણા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલમાં ઘટાડો મુંબઇ, 14 જુન: સૌરાષ્ટ્રનાં યાર્ડો બંધ હોવાથી હાજર બજારોમાં આવક રૂંધાતા ચોક્કસ કોમોડિટીનાં ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા. બાકી બજારો નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૫૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં…
સોનામાં $1936-1928 પર સપોર્ટ, પ્રતિકાર $1957-1965
બુલિયન: સોનાને રૂ. 59,050-58,870 પર સપોર્ટ, પ્રતિકાર રૂ. 59,450, 59,640 અમદાવાદ, 14 જૂનઃ યુ.એસ. ફુગાવાનો અહેવાલ બજારની અપેક્ષાઓની ખૂબ નજીક આવ્યા પછી સોના અને ચાંદીના ભાવે મંગળવારે નીચા અંતમાં પ્રારંભિક લાભો ભૂંસી નાખ્યા હતા. સોનાને $1936-1928 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $1957-1965 પર છે. ચાંદીને $23.70-23.55 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $24.10-24.25 પર છે. INRના…
MCX: ક્રૂડ વાયદામાં રૂ.153ની નરમાઈ
મુંબઈ, 12 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,713ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,920 અને નીચામાં રૂ.59,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.59,840ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.48,169 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1…
NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષ અને ઇસબગુલમાં નીચલી, જીરામાં ઉપલી સર્કિટ
મુંબઇ, તા. ૧૨વાયદા જુન: પશ્ચિમ ભારતમાં વાવાઝોડાની અસર તથા હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં વાયદા બેતરફી વધઘટે અથડાયા હતા. અમુક કૄષિ પેદાશોનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા….
MCX WEKLY REVIEW: સોનાના વાયદા રૂ.343 નરમ
મુંબઈ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,355 અને નીચામાં રૂ.59,333 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.343 ઘટી રૂ.59,891ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 ઘટી રૂ.48,208 અને…
MCX: કીમતી-બિનલોહ ધાતુ, ક્રૂડ વાયદામાં સીમિત સુધારો
મુંબઈ, 9 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,965 અને નીચામાં રૂ.59,839 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.59,927ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.48,229 અને…
NCDEX: ગુવાર ગમ અને ઇસબગુલમાં નીચલી સર્કિટ:એરંડામાં સુધારો
મુંબઇ, ૯ જુન: નીચા મથાળે હાજર બજારોમાં ખપપુરતી લેવાલી નીકળતાં ચોક્કસ કોમોડિટીનાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. જોકે ગુવાર કોમ્પ્લેક્ષ નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૦ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…
બુલિયન: સોનાને રૂ. 59,760-59,580 પર સપોર્ટ છે: પ્રતિકારક રૂ. 60,120, 60,270
અમદાવાદ, 9 જૂનઃ 19-મહિનાના ઊંચા સ્તરે યુ.એસ.ના સાપ્તાહિક બેરોજગાર દાવાઓના ડેટાની અપેક્ષા કરતાં વધુ રીલીઝ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, કારણ કે ઉચ્ચ નોકરી વિનાના દાવાઓ ફેડરલ રિઝર્વના બેટ્સને ટ્રિમ કરશે. યુએસ ડૉલર ઇન્ડેક્સ પણ 103.60 પર ચાર દિવસની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમે અપેક્ષા રાખીએ છીએ કે…
