ડાયમંડ નિકાસ આ વર્ષે 30 ટકા ઘટશે, પાંચ વર્ષના તળિયે ઘટવાની શક્યતા
મુંબઈ, 6 માર્ચઃ કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ વર્ષના તળિયે ઘટવાની શક્યતા છે. કારએજ રેટિંગ્સના આંકડાઓ અનુસાર, આ વર્ષે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 25-30 ટકા ઘટી $ 15 અબજથી $ 16 અબજ થવાનો અંદાજ છે. તેમજ આ મંદીનો દોર આગામી નાણાકીય વર્ષમાં પણ જારી રહેવાની શક્યતા છે. વિશ્વના કુલ પોલિશ્ડ…
