H&H એલ્યુમિનિયમે સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો

અમદાવાદ, રાજકોટ, 7 જુલાઇ:  ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ…

Read More

ટેનેકો ક્લિન એર ઇન્ડિયાએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ યુએસમાં મુખ્યાલય ધરાવતા ટેનેકો ગ્રૂપનો હિસ્સો ઓટોમોટિવ કોમ્પોનન્ટ સપ્લાયર ટેનેકો ક્લિન એર ઇન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ટેનેકો મોરિશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટેનેકો (મોરિશિયસ) લિમિટેડ, ફેડરલ-મોગુલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી.વી., ફેડરલ-મોગુલ પ્રાઇવેટ લિમિટેડ અને ટેનેકો એલએલસી કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં ટેનેકો મોરેશિયસ હોલ્ડિંગ્સ…

Read More

MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું

અમદાવાદ/મુંબઈ, 4 જુલાઈ: તાજેતરમાં જ દેશમાં ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસો (MSME) સેક્ટરના યોગદાનને સ્વીકાર કરી MSME દિવસની ઉજવણી કરી છે ત્યારે ટ્રાન્સયુનિયન સિબિલે આ વાઈબ્રન્ટ સેક્ટરમાં ગુજરાતના ગતિશીલ યોગદાન પર પ્રકાશ પાડ્યો છે.MSME સેક્ટર રાજ્યના આર્થિક વિકાસ માટે કેન્દ્રીત છે અને જવાબદાર ક્રેડિટ બિહેવિયરની મજબૂત સાંસ્કૃતિક બાબતને…

Read More

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) ઓવરનાઇટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ 360 વન ઓવરનાઇટ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 1 જુલાઈથી 9 જુલાઈ, 2025 સુધીમાં ખુલ્લો રહેશે જેમાં લઘુતમ અરજી રકમ રૂ. 5,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડમાં…

Read More

બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

પુણે, 4 જુલાઈ: બજાજ આલિયાન્ઝ લાઈફે પોતાના ન્યૂ ફંડ ઓફર (NFO) બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડનું લૉન્ચિંગ કર્યું છે. કંપનીના ULIP પ્રોડક્ટ્સ હેઠળ ઉપલબ્ધ આ ફંડને નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેના થકી રોકાણકારોને મલ્ટિફેક્ટર આધારિત ઇક્વિટી ઇન્ડેક્સમાં રોકાણનો લાભ મળે છે સાથે…

Read More

ભારત ફોર્જએ AAM ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગનું હસ્તાંતરણ પૂર્ણ કર્યું

પૂણે, 4 જુલાઇ: બીએફએલએ સફળતાપૂર્વક AAM ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (AAM ઇન્ડિયા)નું રૂ. 7,464.6 મિલિયનના ઇક્વિટી મૂલ્ય ઉપર હસ્તાંતરણ પૂર્ણ કર્યું છે, જેમાં હસ્તગત કરાયેલ એન્ટિટીના રૂ. 1,894.8 મિલિયનના કેશ ઓન બુકનો સમાવેશ થાય છે. અંતિમ ઇક્વિટી મૂલ્ય 30 જૂન, 2025ના રોજ નેટ વર્કિંગ કેપિટલ એડજસ્ટમેન્ટ્સને આધીન છે. અમે એક એવી એન્ટિટી હસ્તગત કરી રહ્યા…

Read More

ટાટા પાવર રિન્યૂએબલે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 752 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યાં

મુંબઇ, 4 જુલાઇ: ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 752 મેગાવોટના રિન્યૂએબલ સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યાં છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરના 354 મેગાવોટની તુલનામાં 112 ટકાનો રેકોર્ડ ઉમેરો છે. કંપનીના ઇપીસી પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન સરળ અમલીકરણ, શિસ્તબદ્ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ તેમજ ગુણવત્તા અને…

Read More

રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં બ્યુટી ક્ષેત્રે પકડ મજબૂત બનાવી

મુંબઈ 4 જુલાઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસજીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે – જેમાં તેની સ્થાનિક કામગીરી અને બજાર વિકાસનું સંચાલન કરીને બ્રાન્ડના નવીન કોન્સેપ્ટને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે….

Read More