સીએસબી બેંકનો ચોખ્ખો નફો 15 ટકા વધ્યો

વિગત Q1-2024 Q1- 2023 વર્ષ 2023 ગ્રોસ NPA% 1.27% 1.79% 1.26%  નેટ NPA% 0.32% 0.60% 0.35%  અમદાવાદ, 21 જુલાઇઃ સીએસબી બેન્કે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 132.23 કરોડ (રૂ. 114.52 કરોડ) નોંધાવ્યો છે. અસ્કયામતો પરનું વળતર નાણાંકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.75% થી નાણાંકીય વર્ષ…

Read More

L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સે Q1  નફો 103 ટકા વધી રૂ. 531 કરોડ નોંધાવ્યો

મુંબઇ, 21 જુલાઇઃ એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531નો કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે 103%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 82% રિટેલ લોન પોર્ટફોલિયો મિક્સ પણ હાંસલ કર્યું છે. 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક રિટેલ વિતરણ…

Read More

Demerge Hotel Business: ITC તેના હોટેલ બિઝનેસને ડિમર્જ કરશે તેવી હવા

આઇટીસી એટ એ ગ્લાન્સ ગુરુવારે બંધ 492.15 આજે ખુલ્યો 492.30 વધી 497.55 ઘટી 487.05 બંધ 489.85 ઘટાડો રૂ. 2.30 ઘટાડો 0.47 ટકા મુંબઈ, 21 જુલાઇઃ આઈટીસી ટૂંક સમયમાં તેના હોટલ બિઝનેસને ડિમર્જ કરશે તેવા અહેવાલો વચ્ચે શુક્રવારે આઈટીસીનો શેર ફરી નવી 497.55ની ટોચે પહોંચ્યો હતો. જેના કારણે આઈટીસીના શેરમાં સતત તેજીના પગલે તે 6.13 લાખ…

Read More

Q1FY24 CORPORATE RESULTS CALENDAR 21.07.2023

Listing of UTKARSH SMALL FINANCE BANK Symbol:  UTKARSHBNK BSE Code: 543942 ISIN: INE735W01017 Face Value: Rs 10/- Issue Price: Rs. 25/- per share Q1FY24 કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 21.07.2023 અમદાવાદ, 21 જુલાઇ આરતી ડ્રગ્સ, અશોક લેલેન્ડ, અતુલ, AVL, CMSINFO, CREDITACC, CYIENTDLM, DLF, DODLA, GLS, GNA, HDFCLIFE, HINDZINC, JSWSTEEL, KABRAEXTRU, PAYLOKT, RJBGLITM, PAYLOGLIFT, TEJASNET, VEDL, ULTRACEMCO, WENDT…

Read More

 રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ક્યૂ-1 નફો વધી રૂ. 281.71 લાખ

અમદાવાદ, 20 જુલાઇઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ જૂન-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 281.71 લાખ (રૂ. 140.59 લાખ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો રૂ. 20.63 કરોડ (રૂ. 18.83 કરોડ) થઇ છે.

Read More

ધારાવી: માનવ કેન્દ્રિત નવસર્જનઃ ગૌતમ અદાણી

અમદાવાદ, 20 જુલાઇઃ ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની બે મહેચ્છા હતી કે ભારતના બે સ્થળોની તેમુલાકાત લેવી એક તો આગ્રાનો  તાજમહેલ અને બીજો મુંબઇનો ધારાવી વિસ્તાર દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા જાણવાનો પ્રથમ અવસર ૧૯૭૦ના દાયકાના આખરમાં મને મળ્યો હતો. જ્યારે દેશના તમામ યુવાનોની જેમ જીંદગીમાં કંઇક…

Read More

ICICI લોમ્બાર્ડનો Q1ચોખ્ખો નફો 11.8% વધ્યો

અમદાવાદ, 20 જુલાઇઃ ICICI લોમ્બાર્ડની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ નોંધાઈ હતી જેની સરખામણીએ નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 53.70 અબજ હતી, જે 18.9% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતાં વધુ છે. કરવેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 11.8%…

Read More

વેલસ્પન વનનાં બીજા વેરહાઉસિંગ-ફોકસ્ડ ફન્ડે 4 માસમાં રૂ.1000 કરોડ એકત્ર કર્યા

મુંબઇ, 20 જુલાઇ: ઇન્ટીગ્રેટેડ ફન્ડ અને ગ્રેડ-એ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ રિયલ એસ્ટેટમાં રોકાણ પર ફોકસ કરતાં ડેવલપમેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ વેલસ્પન વન લોજિસ્ટિક્સ પાર્ક્સ (WOLP) એ  તેનું બીજું ભંડોળ લોંચ કર્યાનાં ચાર મહિનાની અંદર રૂ. 1,000 કરોડ એકત્ર કર્યા છે. તેણે વધારાના રૂ.1,000 કરોડ એકત્ર કરવા ‘ગ્રીન શૂ’ ઓપ્શન ખુલ્લું મૂકવાની પણ જાહેરાત કરી છે. ગ્રીન…

Read More