ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે પશ્ચિમ ભારતમાં પ્રદેશમાં 275 આઉટલેટ સાથે વિસ્તરણ કર્યું

મુંબઇ, 15 ઓક્ટોબર: ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે મુંબઇ અને પૂણે શહેરોમાં નવા બેંકિંગ આઉટલેટનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશમાં બ્રાન્ચની કુલ સંખ્યા 275 (273 બ્રાન્ડ અને 2 બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ) થઇ છે. આ પ્રસંગે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ રાજીવ યાદવે કહ્યું હતું કે, બેંક પશ્ચિમ ભારતમાં ડિજિટલ બેંકિંગના પાવરને રજૂ કરવા માટે કટીબદ્ધ છે. મુંબઇ…

Read More

અદાણીનો કોપર પ્રોજેક્ટ:  2024થી વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ

અમદાવાદ, 15 ઓક્ટોબરઃ અદાણી જૂથનો આગામી કચ્છ કોપર લિમિટેડ પ્રોજેક્ટ આવતા વર્ષથી ગુજરાતના મુંદ્રામાં કાર્યાન્વિત થઈ જશે. 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી માર્ચ- 2024 થી શરૂ થશે.  આ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. માર્ચ- 2024માં 500KTની ક્ષમતા સાથેનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. કોપર પ્લાન્ટમાં  સોના, ચાંદી, નિકલ અને સેલેનિયમ…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડ શેરી નાટકો દ્વારા નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપશે

અમદાવાદ, 15 ઓક્ટોબર: HDFC મ્યુચ્યુઅલ ફંડ આ વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (9થી 15 ઑક્ટોબર, 2023) દરમિયાન નુક્કડ નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. જે સમગ્ર ભારતમાં એક મનમોહક શેરી નાટક મારફત રોકડ બચતને વધુ કાર્યક્ષમ રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટમાં તબદીલ કરી સંપતિ સર્જન કરવાનું મહત્વ ઘર-ઘર સુધી પહોંચાડશે. ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ પહેલ અમારા અત્યંત સફળ #BarniSeAzadi ઝુંબેશનો…

Read More

રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો

અમદાવાદ, 14 ઓક્ટોબર: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે રજૂ કરાયેલી આ પહેલ બાર્કવિલે ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ પ્રાણીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રયાસથી અપાયેલો સંદેશો સ્પષ્ટ છેઃ “પૃથ્વી દરેક માટે છે.” આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક,…

Read More

નિકોન ઈન્ડિયાનો મિરરલેસ કેમેરા નિકોન ZF લોન્ચ

ગાંધીનગર, 14 ઓક્ટોબર:  નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે નિકોન કોર્પોરેશનની 100% પેટાકંપની અને ઇમેજિંગ ટેક્નોલોજી લીડર છે, તેણે ગુજરાતમાં નિકોન ઝેડ એફ રજૂ કર્યો. જે વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીની કળાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ઇમેજિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે, નિકોન ઝેડ એફ ફૂલ-ફ્રેમ સેન્સર, એક્સ્પીડ 7 ઇમેજ-પ્રોસેસિંગ એન્જિન અને ટોચના સ્તરના વિશિષ્ટતાઓથી સજ્જ છે, જે…

Read More

પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ પ્રોટીન ઇગવર્નન્સ ટેક્નોલોજીસ લિમિટેડ એ ભારતની મુખ્ય આઈટી-સક્ષમ સોલ્યુશન કંપનીઓમાંની એક છે (સ્ત્રોત: ક્રિસિલ રિપોર્ટ) જે રાષ્ટ્રીય સ્તરે જટિલ અને પોપ્યુલેશન સ્કેલ ગ્રીનફિલ્ડ ટેક્નોલોજી સોલ્યુશન્સનો ખ્યાલ, વિકાસ અને અમલીકરણની કામગીરી સાથે સંકળાયેલી છે. કંપની સરકાર સાથે સહયોગ કરે છે અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નવીન નાગરિક-કેન્દ્રિત ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ વિકસાવવાનો બહોળો અનુભવ…

Read More

કેડીલા ફાર્મા જૂથની IRM એનર્જીના IPOની પ્રાઇસબેન્ડ રૂ.480-505, ઓફર 18ઓક્ટોબરે ખૂલશે

અમદાવાદ, 13 ઑક્ટોબર: કેડીલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિમિટેડના IPO માટે પ્રાઇસબેન્ડ શેરદીઠ રૂ.480-505 નક્કી કરાઇ છે. સબસ્ક્રીપ્શન માટે IPO તા.18 ઓક્ટોબરે ખૂલશે અને તા.20 ઓક્ટોબરે બંધ થશે. IPOની એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે. રોકાણકારો લઘુત્તમ 29 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 29 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી…

Read More

Q2 Results: HDFC લાઇફ ઇન્શ્યોરન્સનો ચોખ્ખો નફો 15% વધી રૂ. 376 કરોડ

અમદાવાદ, 13 ઓક્ટોબર: ખાનગી ક્ષેત્રની વીમા કંપની HDFC લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 376 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 15 ટકા વધુ છે. એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની નેટ પ્રીમિયમ આવક રૂ. 14,755 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 11,479 કરોડ કરતાં 28 ટકા વધુ છે….

Read More