PHOTO STORY: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

નવી દિલ્હી, 18 મે: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયર દે લા લીઝન દ’ ઓનર’ (Chevalier de la Légion d’honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે તેમને આ સન્માન આપ્યું છે. યુરોપ અને વિદેશી બાબતોના ફ્રાન્સના મંત્રી કેથરીન કોલોનાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરફથી…

Read More

SBIનો Q4 નફો 83% વધ્યો, રૂ. 11.30 ડિવિડન્ડ

અમદાવાદ, 18 મેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક ગાળામાં આકર્ષક નાણાકીય કામગીરી દર્શાવવા સાથે રૂ. 16695 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાં જ ગાળાના રૂ. 9113 કરોડ સામે 83 ટકા વધ્યો છે. બેન્કની કુલ આવકો 29.10 ટકા વધી રૂ. 106912 કરોડ થઈ છે. એસબીઆઈના બોર્ડ…

Read More

દેશના ઓટો વેચાણોમાં 12 ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં યુઝ્ડ કાર્સની સૌથી વધુ માંગ

અમદાવાદ, 18 મે: ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ છેલ્લા 90 દિવસોમાં ગત વર્ષની તુલનામાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં યુઝ્ડ કાર્સના વેચાણમાં 100 ટકાનો નોંધપાત્ર વધારો રેકોર્ડ કર્યો છે. કાર્સ24એ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં તેની સેવાઓના લોંચ સાથે ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જે સમયે લોકોએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખતાં પર્સનલ મોબિલિટી તરફ વળવાનું…

Read More

અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો

અમદાવાદ, 18 મેઃ કોર્પોરેટ્સ દ્વારા માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી ચૂકી છે. આજે અરવિંદ, ગેઇલ, ગ્લેન્ડ ફાર્મા, ઇન્ડિગો, આઇટીસી આજે જાહેર કરશે પરીણામો. તે ઉપરાંત સ્ટેટ બેન્ક, શેલ્બી, ટેસ્ટીબાઇટ, તાતા એલેક્સી, ટીસીઆઇ, થોમસ કૂક અને ટ્રાઇડેન્ટના પરીણામો પણ આજે જાહેર થશે. તેની સ્ટોક સ્પેસિફિક સ્ટોક એક્સચેન્જમાં જોવા મળી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

અનુપ એન્જિનિયરિંગની વાર્ષિક આવકો 41 ટકા વધી

અમદાવાદ સ્થિત અનુપ એન્જિનિયરિંગે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે આવકો રૂ. 411.3 કરોડ (રૂ. 288.2 કરોડ) નોંધાવી છે. જોકે કંપનીનો ચોખ્ખો નફો ઘટી રૂ. રૂ. 51.4 કરોડ (62.1 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ EBITDA માર્જિન 20.1 ટકા નોંધાવ્યું છે. તા. 31 માર્ચ-23ની સ્થિતિ અનુસાર કંપની રૂ. 530 કરોડના ઓર્ડર્સ ધરાવે છે. કંપનીના નાણાકીય પરીણામો એક…

Read More

બરોડા BNP પરિબા MF દ્વારા NFO વેલ્યુ ફંડ લોન્ચ

મુંબઈ, 17 મે: બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા BNP પરિબા વેલ્યુ ફંડની રજૂઆતની જાહેરાત કરી છે, જે વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવાનો છે. ફંડ માને છે કે ઇક્વિટી બજારોમાં બહુવિધ સ્તરો પર મૂલ્યસભર તકો ઉપલબ્ધ છે: અ) બ્રોડ માર્કેટ સામાન્ય રીતે 2008માં…

Read More