Fund Houses Recommendations: એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે બ્રોકરેજ હાઉસની ભલામણો

અમદાવાદ, 10 મેઃ એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે વિવિધ બ્રોકરેજ હાઉસ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. જેફરીસ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ કરે છે. તો ઇન્વેસ્ટેક અને એમએસની ભલામણ એસઆરએફ માટે છે. જેપી મોર્ગન  નોમૂરાનો એમજીએલ માટે પોઝિટિવ વ્યૂ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે સ્ટોપલોસ આધારીત ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે…

Read More

Stocks in News: પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ

અમદાવાદ, 9 મેઃ પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ બન્યો છે. તો પીએનબી હાઉસિંગનો રાઇટ્સ ઇશ્યૂ આકર્ષક હોવાના કારણે શેર આકર્ષક બન્યો છે. સેન્ચૂરી ટેક્સટાઇલ્સે બેન્ગલૂરૂમાં જમીન ખરીદી છે. તો પિડિલાઇટનો નફો બજારની ધારણા કરતાં નીચો રહ્યો છે. આ બધાં સ્ટોક સ્પેસિફિક સમાચારોના આધારે મંગળવારે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ કેવી…

Read More

Q4FY23 EARNING CALENDAR 09.05.2023 at a Glance: આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે

અમદાવાદ, 9 મેઃ કોર્પોરેટ ઇન્ડિયાના પરીણામો જેમ જેમ જાહેર થઇ રહ્યા છે તેમ તેમ શેરબજારોમાં સુધારો વધુ સંગીન બની રહ્યો છે. અર્થાત્ પરીણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા જાહેર થઇ રહ્યા છે. આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો ઉપર બજારની સ્ટોક સ્પેસિફિક ચાલનો આધાર રહેશે. જેમાં એપોલો ટાયર્સ વધુ સારાં…

Read More

બેન્ક ઓફ ઇન્ડિયાનો Q4 ચોખ્ખો નફો 123 ટકા વધી રૂ. 1350 કરોડ, નેટ એનપીએ 68 BPS ઘટી 1.66 ટકા

અમદાવાદ, 8 મેઃ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટેના જાહેર કરેલા પરીણામો અનુસાર ચોખ્ખો નફો રૂ. 606 કરોડથી 123 ટકા વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો છે. બેન્કનો ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિક ધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના…

Read More

બ્લૂ ડાર્ટના વેચાણ 17.3 ટકા વધીને ₹ 5,172 કરોડ, ચોખ્ખો નફો ₹ 366 કરોડ નોંધાયા

મુંબઈ, 8 મે: બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડએ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે જાહેર કરેલા પરીણામ અનુસાર આવક ₹ 5,172 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 17.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે તથા ચોખ્ખો નફો ₹ 366 કરોડ (₹ 376 કરોડ) થયો હતો. 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક…

Read More

TVS મોટર કંપનીના ડિરેક્ટર અને CEO KN રાધાક્રિશ્નનની ટિપ્પણી: પોલિસી ડોક્યુમેન્ટ્સ અને CMVR  હેઠળ તમામ જરૂરિયાતોનું પાલન કર્યું છે

અમદાવાદ, 8 મેઃ TVS મોટર કંપનીના ડિરેક્ટર અને CEO KN રાધાક્રિશ્નનની ટિપ્પણી અનુસાર કંપનીએ પોલિસી ડોક્યુમેન્ટ્સ અને CMVR હેઠળ તમામ જરૂરિયાતોનું પાલન કર્યું છે. કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ છે કે, ટીવીએસએમ ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સાથે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે અને ઇલેક્ટ્રિક મોબિલિટી ઝડપથી અપનાવવાની ભારત સરકારની પહેલ, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇકો-સિસ્ટમનાં વિકાસને…

Read More

એપ્રિલમાં દેશમાં વાહનોના વેચાણોમાં 4 ટકા ઘટાડોઃ ગુજરાતમાં 4.26 ટકા વૃદ્ધિ

અમદાવાદ, 7 મેઃ દેશમાં વાહનોના કુલ વેચાણો એપ્રિલમાં 4.03 ટકાનો ઘટાડો નોંધાયો તેની સામે જ્યારે ગુજરાતમાં વાહનોના વેચાણો 4.26 ટકા વૃદ્ધિ જોવા હોવાનું ફાડા રિસર્ચ (FADA Research)ના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતમાં એપ્રિલ દરમિયાન કુલ 28597 પેસેન્જર વાહનો વેચાયા હતાં. જે ગતવર્ષે 26656 યુનિટ સામે 7.28 ટકા વધ્યા હતા. સૌથી વધુ ગ્રોથ થ્રી વ્હિલર્સમાં 69.83 ટકા…

Read More

રુશિલ ડેકોરનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ

અમદાવાદ, 7 મેઃ રુશિલ ડેકોર લિમિટેડે માર્ચ-23ના અંતે પૂરાં થયેલા વર્ષ તેમજ ચોથા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ નોંધાયા છે. માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 15.4 કરોડ સામે 12…

Read More