NSE Co-Location Case: NSEને રૂ. 100 કરોડની પેનલ્ટી, વધુ તપાસ જારી

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મે 2018માં કથિત કો-લોકેશન ટ્રેડિંગ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા કેસમાં મોટી રાહત આપી છે. Sebiએ કો-લોકેશન કેસમાં એનએસી દ્વારા ચૂકવવામાં થતી પેનલ્ટીની રકમમાં ઘટાડો કર્યો છે. આ કેસમાં એનએસઈ દ્વારા રહેલી ખામીઓ માટે ₹100 કરોડનો દંડ ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ…

Read More

Q3 Results: Axis Bankનો નફો 62 ટકા વધી 5853 કરોડ

અમદાવાદ એક્સિસ બેન્કે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ, 5853.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 3614 કરોડ સામે 62 ટકા વધ્યો છે. કુલ આવકો ગતવર્ષે રૂ. 211.01 કરોડ સામે વધી રૂ. 268.92 લાખ કરોડ થઈ છે. બેન્કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં વ્યાજ આવક (NII) અંદાજ કરતાં વધુ નોંધાઈ છે. અંદાજ રૂ. 10948.3 કરોડ સામે રૂ….

Read More

L&t કન્સ્ટ્રક્શને વિવિધ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં

મુંબઈ: લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીએ એના પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન અને બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં છે. પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (પીટીએન્ડડી) વ્યવસાયની રિન્યૂએબલ શાખાને પશ્ચિમ બંગાળના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 112.5 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા ટર્નકી ઇપીસી ઓર્ડર મેળવ્યો છે. રાજ્યએ વિદેશી વિકાસ બેંક પાસેથી ધિરાણ સાથે આ પ્રોજેક્ટનો અમલ હાથ…

Read More

Result Calendar at a glance

23.01.2023 AMBER, ARVSMART, AXISBANK, BBL, BUTTERFLY, CANBK, CONCOR, CRAFTSMAN, DCXINDIA, GLAND, GRAVITA, HFCL, IDBI, J&KBANK, JINDRILL, KEI, KHAICHEM, MAHSEAMLES, OMAXAUTO, ORIENTHOT, PNBGILTS, POONAWALLA, PRUDENT, RTNPOWER, ROUTE, SELAN, SAGCEM, SHOPERSTOP, SATIN, SYNGENE, SPLPETRO, TATACOMM, THANGAMAYL, TRITURBINE, ZENSARTECH AXISBANK YoY: Net Profit expected to be seen at Rs 5418.0 crore versus Rs 3614.0 crore NII expected to…

Read More

Sun Pharma કોન્સર્ટ ફાર્માસ્યુટિકલ્સ (US)ને 58 કરોડ ડોલરમાં હસ્તગત કરશે

મુંબઇઃ સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. 57.6 કરોડ ડોલર (રૂ. 4675 કરોડ)માં અમેરિકા સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટીકલ્સ (NASDAQ: CNCE) હસ્તગત કરશે. જેમાં સન ફાર્મા કોન્સર્ટના તમામ શેર્સ ટેન્ડર ઓફર અંતર્ગત રોકડમાં શેરદીઠ 8 ડોલરના ભાવે હસ્તગત કરશે. કોન્સર્ટના સ્ટોકહોલ્ડર્સને શેરદીઠ 3.50 ડોલર સુધીનો વધારાનો નોન ટ્રેડેબલ કોન્ટીજન્ટ વેલ્યૂ રાઈટ મળશે. રોકડમાં શેર દીઠ $8.00ની અપફ્રન્ટ ચુકવણી આજની…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q3 ચોખ્ખો નફો રૂ. 17806 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તા. 31 ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 0.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17806 કરોડ (રૂ. 15512 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 14.8 ટકા વધી રૂ. 240963 કરોડ (રૂ. 209823 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA 13.5 ટકા વધ્યો…

Read More