BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી અભીક બરુઆ સતત વધતા જઈ રહેલા વૈશ્વિક જોખમો અને ખાનગી કેપેક્સ સાઇકલમાં નજીવી રીકવરીને ધ્યાન પર લેતાં આ બજેટમાં એ વાતને માન્યતા આપવામાં આવી છે કે તેણે અર્થતંત્રમાં રોકાણોને વધારવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી પડશે. વર્ષ 2023-2024ની મૂડીગત ખર્ચજોગવાઈને વધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવી છે, જે સાલ-દર-સાલ 33%નો વધારો…
