EDએ ક્રિપ્ટો એક્સચેન્જીસની PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ક્રિપ્ટો એક્સચેન્જો સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ ત્રણ લોકોની ધરપકડ કરતાં ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ GST અધિકારીઓએ 12 ક્રિપ્ટો એક્સચેન્જો દ્વારા રૂ. 87.60 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચોરી શોધી…

Read More

FTXના ફાઉન્ડર Sam Bankman-Friedની બહામાસમાંથી ધરપકડ

છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ વધીને $847.81 અબજ નજીક પહોંચી નવી દિલ્હીઃ બેન્કરપ્ટ થયેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTXના ભૂતપૂર્વ CEO સેમ બેન્કમેન-ફ્રાઈડની બહામાસમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી સરકારની અરજીના આધારે બહામાસ પોલીસે SBFની ધરપકડ કરી છે. અમેરિકી રેગ્યુલેશન્સનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. બેન્કમેન-ફ્રાઈડ ગયા મહિને FTX બંધ થયા બાદ ફોજદારી તપાસ…

Read More

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 700થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. ગત મહિને, ભારતે ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આતંકવાદને ધિરાણ અને નિવારક પગલાંમાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકોની સમીક્ષા…

Read More

ક્રિપ્ટો માર્કેટની મોકાણઃ એક વર્ષમાં, રૂ.169.15 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદઃ ક્રિપ્ટો કરન્સીના રવાડે ચડેલા 100માંથી 75 રોકાણકારો હવે મંદીની નાગચૂડ અને કૌભાંડોની ભરમાર વચ્ચે ભીંસાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં કાળઝાળ મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં 2.07 લાખ કરોડ એટલેકે રૂ. 169.15 લાખ કરોડનું ઘોવાણ થઈ ચૂક્યું છે અને હજી તો વૈશ્વિક સ્તરે મંદીની વાતોના કારણે માર્કેટ કઇ દિશા અને રોકાણકારોની કેવી…

Read More

CRYPTO CRYSIS: ક્રિપ્ટો માર્કેટમાં મંદી, FTX ટોકન 75% ઘટ્યો

ડોઝકોઈનનું મૂલ્ય 20 ટકા ઘટ્યું, સોલાનામાં 17 ટકાનો ઘટાડો નવી દિલ્હી: ક્રિપ્ટો માર્કેટ છેલ્લા 3 મહિનાથી મંદીનો સામનો કરી રહ્યું છે. મોટાપાયે વોલેટેલિટીના પગલે FTX ટોકન 75 ટકા સુધી તૂટી ચૂક્યો છે. Binance દ્વારા FTX એક્સચેન્જના મર્જરની જાહેરાત કર્યા પછી આ ટોકનમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. FTXના ફાઉન્ડર સેમ બેન્કમેન-ફ્રાઈડે જણાવ્યું હતું કે…

Read More

ઈથેરિયમ પ્રોજેક્ટના પ્રૂફ-ઓફ-સ્ટેકમાં મર્જર દરમિયાન 12 લાખ ડોલરનું મસ મોટું કૌંભાંડ

કૌભાંડીઓ 12 લાખ ડોલરના ઇથેરિયમ ચોરી ગયા, કૌભાંડોની ભરમાર વચ્ચે ક્રિપ્ટો કરન્સીની વિશ્વસનીયતા ઉપર ઊઠતાં સવાલ અમદાવાદઃ ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજીને વધુ ઝડપી અને સરળ બનાવવાની સાથે તેની વીજ વપરાશની ક્ષમતામાં ઘટાડો કરવા ઈથેરિયમના નેટવર્કને અપગ્રેડ કરવામાં આવ્યુ હતું. ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજી પ્રૂફ ઓફ વર્ક (POW)માંથી પ્રૂફ ઓફ સ્ટેક (POS)માં મર્જ કરવામાં આવી હતી. પરંતુ આ મર્જર…

Read More

બિટકોઈનની મંદીઃ માઈનિંગ કંપનીઓ ફંડિંગ-પ્રોફિટ માર્જિનના અભાવે ફડચામાં, બિટકોઈન હેશ રેટ ઓલટાઈમ હાઈ

અમદાવાદ હાલમાં જ ક્રિપ્ટો કરન્સી નેટવર્ક સેલ્સિયસે નાદારી જાહેર કરી હતી. ક્રિપ્ટો કરન્સીમાં છેલ્લા 3થી4 મહિનાથી ચાલતી મંદીના પગલે ડિફોલ્ટરની યાદીમાં વધુ કંપનીઓ સામેલ થઈ શકે છે. બિટકોઈન માઈનિંગ કંપનીઓ હાલ પ્રોફિટ માર્જિનના અભાવે નવા માઈનિંગ કે નવા મશીન ઓપરેટ કરવા અસક્ષમ બની છે. બિટકોઈન 2-3 મહિનાથી 19 હજારથી 22 હજાર ડોલરની રેન્જમાં ટ્રેડેડ છે….

Read More

Crypto loss: વધુ એક ક્રિપ્ટો લેન્ડર બેન્કરપ્ટ, કંપનીના એક્ઝિક્યુટીવ્સે રોકાણકારો-યુઝર્સને છેતર્યા હોવાનો પુરાવો

1.2 અબજ ડોલરનું ફાઈનાન્સ અટવાયું 3 લાખ ગ્રાહકોનું પ્લેટફોર્મ પર 100 ડોલરથી વધુ રકમનું બેલેન્સ 22.5 કરોડ ડોલરનું ફંડ 63000 યુઝર્સને પાછું આપવા માગે છે કંપની ન્યૂયોર્કક્રિપ્ટો કરન્સી મામલે કોઈ સત્તાવાર નીતિ-નિયમો ન હોવાથી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ, નેટવર્ક પ્લેટફોર્મ, તેમજ લેન્ડરિંગ કંપનીઓ સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલમાં જ દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ વિરૂદ્ધ…

Read More