Crypto Market Boom: ક્રિપ્ટો કરન્સી માટે 2024 વધુ આકર્ષક રહી શકે છે, 2023માં 1000% રિટર્ન

2023માં Bitcoin 154 ટકા ઉછળ્યો, Solanaમાં 919 ટકા રિટર્ન અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટ નવેમ્બર, 2021માં સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2022 અને 2023ની શરૂઆત નકારાત્મક રહી હતી. પરંતુ 2023ના અંતિમ મહિનાઓમાં ક્રિપ્ટો માર્કેટે ફરી પાછી તેજીની રફતાર પકડી છે. બિટકોઈન 2023માં 154.81 ટકા ઉછળ્યો છે. જ્યારે ઈથેરિયમ 90.64 ટકા વધ્યો છે. બીજી બાજુ સોલાના કે…

Read More

શું Crypto Currency Market સંકટમાં? બાઈનેન્સના ફ્રોડ બાદ સિંગાપોર પર ક્રિપ્ટો પ્લેટફોર્મ પર પ્રતિબંધો મૂકશે

અમદાવાદ, 24 નવેમ્બરઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. જેની લીગલ ટેન્ડર બનાવવા વિશ્વ પોઝિટીવ બની રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જ છેતરપિંડીની વધતી સમસ્યાઓના કારણે આજે વધુ એક દેશ તેના પર આકરા નિયમો લાગૂ કરવા જઈ રહ્યો છે. સિંગાપોર ક્રિપ્ટોકરન્સી સેવા પ્રદાતાઓ માટે કડક નિયમો રજૂ કરશે, તેના સૂચિત નિયમો પરના પ્રતિસાદને પગલે…

Read More

Crypto: ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ Binanceના યુઝર પર નવુ સંકટ, ડોલરમાં ઉપાડ અટકાવ્યો

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ હંમેશાથી વિવાદમાં રહેતા ક્રિપ્ટો કરન્સી માર્કેટના સંકટો દૂર થઈ રહ્યા નથી. વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સના યુએસ યુનિટે તેના ગ્રાહકો દ્વારા પ્લેટફોર્મ પરથી થતાં ડોલરમાં ઉપાડ પર રોક લગાવી છે. એટલે હવે અમેરિકામાં બિનાન્સમાં એકાઉન્ટ ધરાવતા યુઝર પોતાના ક્રિપ્ટોના વ્યવહારોનો ઉપાડ ડોલરમાં કરી શકશે નહીં. અગાઉ, જૂનમાં અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન…

Read More

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની મોકાણ, ગૂગલના 22 વર્ષીય કર્મચારીએ રૂ. 67 લાખ ગુમાવ્યા

કેલિફોર્નિયા, 18 સપ્ટેમ્બરઃ Googleના 22 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરને ક્રિપ્ટોમાં રોકાણ ભારે નડ્યું છે. ક્રિપ્ટોમાં રોકાણ કરતાં ગુગલના સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 67 લાખ ગુમાવ્યા છે. ગૂગલના સોફ્ટવેર એન્જિનિયરે કહ્યું કે તેણે કિશોર વયે તેના માતા-પિતાની મદદથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જેણે રોકાણના પોર્ટફોલિયોમાં હાલમાં જ રિટાયરમેન્ટ અને બ્રોકરેજ એકાઉન્ટ્સ ઉપરાંત બે ઘરોમાં રૂ. 1…

Read More

બિટકોઈનની સ્થિર વલણ સાથે આગેકૂચ, આ વર્ષે 56 ટકા વધ્યો

અમદાવાદ ક્રિપ્ટો માર્કેટ બે વર્ષ અગાઉ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે. જો કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્થિર વલણ સાથે બિટકોઈન, ઈથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી આગેકૂચ કરી રહી છે. જેમાં ટોચની ક્રિપ્ટો બિટકોઈન 55.99 ટકા ઉછળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલર હતો. જ્યાંથી  9307.73 ડોલર વધી 25932.81 ડોલર…

Read More

લેબનોન બિટકોઈન માઈનિંગ મારફત સૌથી વધુ નફો રળી રહ્યું છે, 65 દેશો કમાણી કરી રહ્યા છે

અમદાવાદ સૌથી વધુ ઉર્જાનો વપરાશ કરતાં ક્રિપ્ટો માઈનિંગનો વિષય હંમેશાથી વિવાદોમાં રહ્યો છે. પરંતુ બીજી બાજુ નીચો વીજ દર ધરાવતા દેશોમાં ક્રિપ્ટો માઈનિંગ સોનાની ખાણ બન્યું છે. CoinGeckoના રિસર્ચ મુજબ, આર્થિક પડકારો વચ્ચે લેબનોન ક્રિપ્ટોકરન્સીના માઈનિંગ મારફત અઢળક કમાણી કરી રહ્યું છે. જેનો વાર્ષિક ઘરગથ્થુ વીજ ખર્ચ $266.20 હોવાથી બિટકોઈન માઈનિંગ નફાકારક બન્યું છે. આ…

Read More

Binance પર યુએસ રેગ્યુલેટરની કાર્યવાહી, બિટકોઇન અઢી માસના તળિયે

ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. આજે ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું નોંધાયુ હતું. બિટકોઈન પણ અઢી માસના તળિયે પહોંચ્યો હતો. બિટકોઈન આજે 4 ટકા ઘટી 25783.40 ડોલર…

Read More

ક્રિપ્ટો કરન્સી સર્વિસ આપવામાં 50 ટકાથી વધુ NFC અને 27 ટકા સંસ્થાઓનું નિરુત્સાહી વલણ

અમદાવાદ, 2 જૂનઃ ચોક્કસ માપદંડો, રેગ્યુલેટરી નિયંત્રણો ન હોવાથી ક્રિપ્ટો માર્કેટમાં ફ્રોડ, હેકિંગ, સાયબર હુમલાઓનું પ્રમાણ વધતાં હવે ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રની કંપનીઓ જ પાછી પાની કરી રહી છે. ગ્લોબલ ઈનોવેશન્સ રિપોર્ટ 2023 અનુસાર, લગભગ અડધી (48%) નોન-ફાઇનાન્સિયલ કંપનીઓ અને 27% ફાઈનાન્સિયલ સર્વિસ ફર્મ્સને કોઈપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી સેવાઓ વિકસાવવામાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, માત્ર 7%…

Read More