વિવાદો વચ્ચે ક્રિપ્ટો એટીએમની સંખ્યા અનેકગણી વધી

77 દેશોમાં 37905 ક્રિપ્ટો એટીએમ, રોજિંદા 37 એટીએમ સ્થાપિત થાય છે. ક્રિપ્ટો એટીએમની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. 77 દેશોમાં કુલ 37905 ક્રિપ્ટો એટીએમ સ્થાપિત છે. કોઈન એટીએમ રડારના રિપોર્ટ અ્નુસાર, એક દિવસમાં ક્રિપ્ટો કરન્સીના સરેરાશ 37 એટીએમ નવા બને છે. 1 જૂન દરમિયાન વિશ્વભરમાં કુલ 37816 ક્રિપ્ટો એટીએમ હતા. જે એક અઠવાડિયામાં 8…

Read More

વેસ્ટેડ ફાઇનાન્સની ગ્રેસ્કેલના વિવિધ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ક્રિપ્ટોમાં રોકાણની ઓફર

ક્રિપ્ટો કરન્સીઓની સીધી ખરીદી કર્યા વિના ક્રિપ્ટો એસેટમાં રોકાણ કરવાની સુવિધા રોકાણકારોને તાજેતરની જોગવાઈઓ મુજબ સીધા રુટ મારફતે ક્રિપ્ટો ગેઇન પર 30 ટકા કરવેરો અને 1 ટકા ટીડીએસ ચુકવવો પડે છે, જેની સરખામણીમાં ગ્રેસ્કેલ દ્વારા રોકાણ પર એલઆરએસ અંતર્ગત કરવેરો ચુકવવો પડશે ભારતીય રોકાણકારોને અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સુવિધા આપતાં ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે…

Read More

ક્રિપ્ટોઝને સમર્થન આપતી સેલિબ્રિટીઝને સેબીની ચેતવણી

ક્રિપ્ટોમાં સોદા ભારતમાં અમાન્ય હોવાથી આવી પ્રવૃત્તિ સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે ક્રિપ્ટો એસેટ્સને ન તો સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 અથવા SCRA હેઠળ સિક્યોરિટીઝ તરીકે માન્યતા અપાઇ છે કે, નથી કેન્દ્ર સરકારે પણ તેને સિક્યોરિટી તરીકે ગ્રાહ્ય રાખી હોવાનો ઉલ્લેખ કરવા સાથે સેબીએ ક્રિપ્ટોઝને સમર્થન આપતાં વિવિધ સેલિબ્રિટિઝ સામે ચેતવણી ઉચ્ચારી છે. સિક્યોરિટીઝ એન્ડ…

Read More

ક્રિપ્ટો ક્રાઇસિસઃ કોઈનબેઝે ભારતમાંથી વાવટા સંકેલ્યા

અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝએ ભારતમાંથી વાવાટા સંકેલ્યા છે. આરબીઆઈએ કોઈનબેઝની યુપીઆઈ આધારિત સેવાઓ પર પ્રતિબંધ લાદવા સાથે પ્રેશર વધારવાના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોઇનબેઝના કો–ફાઉન્ડર અને સીઈઓ બ્રાયન આર્મસ્ટ્રોંગે જણાવ્યા અનુસાર, સરકારે એક્સચેન્જને ભારતની ઓનલાઈન રિટેલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગ કરવા પર રોક મૂકી છે. જો કે, આશા છે કે…

Read More

Crypto ટ્રાન્જેક્શન પર TDSનું ભારણ ઘટાડવા માગ

1 એપ્રિલથી લાગૂ 30 ટેક્સમાં પણ ઘટાડો કરવા અપીલ crypto ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને Crypto કરન્સીના ટ્રેડિંગ પર વસૂલાતો TDS 1 ટકાથી ઘટાડી 0.01 અને 0.05 ટકા કરવા અપીલ કરી છે. કોઈનડીસીએક્સના સીઈઓ અને કો-ફાઉન્ડર સુમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, Crypto કરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વધુ પડતો છે. જેમાં પણ ઘટાડો થવો જોઈએ. જે…

Read More

ક્રિપ્ટોમાં 54 હજાર કરોડ ડોલર ધોવાયા, બિટકોઈનમાં 22 ટકા કડાકો

ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે ચાલુ કેલેન્ડર વર્ષ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યુ છે. છેલ્લા ચાર માસમાં ક્રિપ્ટો માર્કેટની વેલ્યૂ 54 હજાર કરોડ ડોલર ઘટી છે. 1 જાન્યુઆરીએ 2.19 લાખ કરોડ ડોલરથી 24.65 ટકા ઘટી હાલ 1.65 લાખ કરોડ ડોલર થઈ છે. ટોચની ક્રિપ્ટો બિટકોઈન 22.12 ટકા ઘટ્યો છે. 1 જાન્યુઆરીએ 46 હજાર ડોલરની સપાટીથી તૂટી 36…

Read More

શોપીફાઈ બિટકોઈનમાં પેમેન્ટ સ્વીકારશે, યુકે રાહત આપશે

રશિયા-યુક્રેન યુદ્ધમાં 58 મિલિયન ડોલરથી વધુ ક્રિપ્ટોનો ઉપયોગ, ટ્રાન્જેક્શન વધ્યું રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિપ્ટો કરન્સી આર્થિક રીતે મદદરૂપ બની રહેતાં અન્ય ઘણા દેશો ડિજિટલ કરન્સી વિશે ફરી એક વખત વિચાર કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોને ચૂકવણીના વિકલ્પ તરીકે અપનાવ્યો છે. હાલમાં અમેરિકાના યુઝર્સ માટે શોપિફાઈએ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારવા બિટકોઈનના પેમેન્ટ પ્રોવાઈડર…

Read More

ક્રિપ્ટો માર્કેટમાં સાપ્તાહિક 15 ટકા ઉછાળો, બિટકોઈન 47000 ડોલર

ક્રિપ્ટો માર્કેટમાં મોટી ઉથલ-પાથલ બાદ સાપ્તાહિક તેજીના પગલે ક્રિપ્ટો કરન્સીમાં એકંદરે 15 ટકાનો ઉછાળો નોંધાયો છે. બિટકોઈન 21 માર્ચે 41078 ડોલરથી 14.63 ટકા વધી 47218 ડોલર થયો છે. ઈથેરિયમ 14.83 ટકા ઉછાળા સાથે 3338 ડોલર સાથે ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપ 2.13 લાખ કરોડ ડોલર થઈ છે. ઈથેરિયમ અને બિટકોઈન ક્રિપ્ટો માર્કેટ કેપમાં 62 ટકા…

Read More